Headlines

પોરબંદરમાં એમ.ઈ.એમ. સ્કૂલનું રૂ. ૧૦.૪૫ કરોડના ખર્ચે આધુનિક નવનિર્માણ શરૂ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર શહેરના કમલાબાગ વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકા સંચાલિત એમ.ઈ.એમ. સ્કૂલના આધુનિક નવનિર્માણ પ્રોજેક્ટને હવે વેગ મળ્યો છે. અંદાજિત રૂ. ૧૦.૪૫ કરોડના ખર્ચે તૈયાર થનારા નવા શૈક્ષણિક સંકુલ માટે જૂના અને જર્જરીત બિલ્ડીંગને દૂર કરી નવા બાંધકામની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી છે. શહેરના મધ્યભાગમાં આવેલી આ સ્કૂલના આધુનિકીકરણને લઈને વિદ્યાર્થીઓ, વાલીઓ અને…

Read More

કલ્યાણપુરમાં વધુ એક બોગસ તબીબ ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૦૫-૧૧-૨૦૨૫ ખંભાળિયામાં બે બાળકોના અપહરણ: અજાણ્યા શખ્સ સામે ફરિયાદ      ખંભાળિયા વિસ્તારમાં રહેતા એક શ્રમિક યુવાનના બે બાળકોના અપહરણ થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.       આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ જામનગર તાલુકાના હાપા વિસ્તારના મૂળ રહીશ અને હાલ ખંભાળિયામાં રેલવે સ્ટેશન અંડર બ્રિજ ખાતે…

Read More

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) માં ફરી મોટો મોટો ઉલટફેર: મુખ્ય કોચ અને સિલેક્શન કમિટી બરખાસ્ત

​ધ ગ્રેટ વર્લ્ડ, લાહોર આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાની ક્રિકેટ ટીમના સતત કથળતા પ્રદર્શન અને તાજેતરની શ્રેણીઓમાં મળેલી શરમજનક હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના અધ્યક્ષે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. પીસીબીએ તાત્કાલિક અસરથી રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ (Head Coach) અને સમગ્ર વિવાદાસ્પદ સિલેક્શન કમિટીને બરખાસ્ત કરી દીધી છે. બોર્ડના આદેશ અનુસાર, ટીમની અંદર…

Read More

ભાવનગર શહેરમાં ટપાલ ખાતાના ગોટાળાઓ અંગે વ્યાપક ફરિયાદો

ભાવનગરના માણેકવાડી – ક્રેસન્ટ વિસ્તારમાં પોસ્ટ ડિલિવરી અંગે વ્યાપક ફરિયાદો અજય શેઠ, ભાવનગર ભાવનગર શહેરમાં ટપાલ ખાતા ના ગોટાળાઓ અંગે વ્યાપક ફરિયાદો ઊભી થવા પામેલ છે જેમાં શહેરના સરપટણી રોડ ક્રેસેન્ટ સર્કલ તથા નવી જૂની માણેકવાડી આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા બે મહિનાથી ટપાલની ડિલિવરી થતી નથી તે બાબતે ચીફ પોસ્ટ માસ્તર જનરલ તથા ભાવનગર એચપી ઓના…

Read More

દ્વારકા પંથકમાં 32 વર્ષ પૂર્વે સગીરાના અપહ રણ પ્રકરણનો આરોપી કેરલથી ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૫-૨૦૨૬ જામનગર જિલ્લાના દ્વારકા વિસ્તારમાંથી વર્ષ 1994 ના સમયગાળા દરમિયાન એક સગીરાનું અપહરણ થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીને કરેલી સૂચનાને અનુલક્ષીને એલસીબીની ટીમના એ.એસ.આઈ. અરજણભાઈ મારુ અને દિનેશભાઈ માડમની ટીમ દ્વારા…

Read More

અધિક પૂર્ણિમાએ આવતીકાલે દ્વારકાધીશ મંદિરમાં દેવ દિવાળી પર્વની ઉજવણી કરાશે

– મંગળા આરતી સવારે પાંચ વાગ્યે યોજાશે – જામ ખંભાળિયા, તા. ૩૦-૦૫-૨૦૨૬     ઉનાળુ વેકેશનની સાથે સાથે દ્વારકા યાત્રાધામમાં હાલ ચાલી રહેલા પવિત્ર પુરૂષોત્તમ માસમાં યાત્રીકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે આજથી શરૂ થયેલ વીક-એન્ડ તથા આવતીકાલે અધિક પૂર્ણિમાના રોજ દેવ દિવાળી પર્વની ઉજવણી થનાર છે. આને અનુલક્ષીને ભાવિકોનો અભૂતપૂર્વ ઘસારો સ્વાભાવિક…

Read More

ભાણવડમાં વૃદ્ધ ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો

જામ ખંભાળિયા       ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે રહેતા ગોરધનભાઈ માંડાભાઈ નકુમ નામના 75 વર્ષના સતવારા વૃદ્ધ પર જામનગર ખાતે રહેતા નવનીતભાઈ ગોરધનભાઈ નકુમ, મનીષાબેન નવનીતભાઈ નકુમ અને ગૌતમ નવનીતભાઈ નકુમ તથા દર્શિક લખમણભાઈ સોનગરા નામના ચાર શખ્સોએ લોખંડના પાઈપ તથા લાકડીઓ વડે હુમલો કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ…

Read More

શિવરાજપુર બિચ પર વાહનોની અવર-જવર તથા કચરો ફેંકવા પર પ્રતિબંધ

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૧-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા અને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતા શિવરાજપુર બિચની નિયમાનુસાર જાળવણીના હેતુથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ કેટલાક પ્રતિબંધો લગાવ્યાં છે. જેમાં શિવરાજપુર બિચ પર પાંચ કિલોમીટરની ત્રિજયામાં નિર્ધારિત વિસ્તાર પર પ્લાસ્ટીકના ઉપયોગ કે વપરાશ, વાહનોની અવર-જવર, કચરો ફેંકવા, કેમ્પેઇન કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે….

Read More

ખંભાળિયામાં વેરાની ભરપાઈ કરતા આસામીઓને નગરપાલિકા આપશે ડસ્ટબીન

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૫       ખંભાળિયા શહેરમાં વસવાટ કરતા નગરપાલિકાની તાબા વિસ્તારના મિલકતધારકોને નગરપાલિકાના ચૂકવવા થતાં કરવેરામાં વેરા વસુલાતની ઝુંબેશના ભાગરૂપે જે મિલકતધારક દ્વારા પોતાની માલિકીની મિલકતનો વર્ષ 2024-25 નો કરવેરો ભરપાઈ કરી આપે, તે તમામ કરદાતાઓને નગરપાલિકા કચેરી દ્વારા ડસ્ટબીન (કચરાપેટી) ભેટ સ્વરૂપે આપવામાં આવશે.         આથી શહેરી વિસ્તારના…

Read More

બેટ દ્વારકામાં સ્થિત મંદિરમાં તસ્કરો ત્ર ાટક્યા, દાગીના – રોકડની ચોરી – બેટ દ્વારકાના રહ ેણાંક મકાનમાં ખાતર પાડતા તસ્કરો

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૪-૨૦૨૬ ઓખામાં માછીમારી યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રહીશ બહાદુભાઈ ભાણાભાઈ હળપતિ નામના 42 વર્ષના યુવાનને ગઈકાલે શુક્રવારે ઓખાથી આશરે 20 નોટિકલ દૂર દરિયામાં ભોલેનાથ નામની બોટમાં સુતા બાદ ઊંઘમાં હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ દશરથભાઈ…

Read More