Headlines

અમરેલી નજીક ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: ત્રણ મુસાફરોના ઘટનાસ્થળે જ કરુણ મોત

​ધ ગ્રેટ વર્લ્ડ, અમરેલી ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં આજે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી માર્ગ દુર્ઘટના સર્જાઈ છે. અમરેલી જિલ્લાના મુખ્ય હાઈવે પર પૂરઝડપે આવી રહેલી એક ખાનગી લક્ઝરી બસ અને સામેથી આવી રહેલી ઇકો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં…

Read More

ગુજરાતમાં મોટી સંખ્યામાં આચાર્યોની જગ્યાઓ ખાલી

– સરકાર દ્વારા કારણોનું ચિંતન, મનન અનિવાર્ય –  જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫      ગુજરાતમાં 900 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની જગ્યાઓ ખાલી છે. તેના કહેવાતા મુખ્ય કારણ મુજબ સરકાર દ્વારા તાજેતરમાં જ ભરતી કરવામાં આવી, તેમ છતાં આટલી જગ્યાઓ ખાલી રહેવાનું કારણ જાણી તેનું નિરાકરણ લાવવાની તાતી જરૂરિયાત છે.      …

Read More

જાપાન અને ફિલિપાઈન્સ વચ્ચે નવી સુરક્ષા સમજૂતી: દક્ષિણ ચીન સાગરમાં ચીનને વળતો જવાબ

​ધ ગ્રેટ વર્લ્ડ, ટોક્યો ​જાપાને આજે ફિલિપાઈન્સ સાથે એક ઐતિહાસિક અને વ્યૂહાત્મક સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દક્ષિણ ચીન સાગરમાં મુક્ત નેવિગેશન અને દરિયાઈ સુરક્ષા જાળવવાનો છે. આ સમજૂતી હેઠળ બંને દેશોની સેનાઓ હવે એકબીજાના બંદરો અને સૈન્ય મથકોનો ઉપયોગ કરી શકશે તેમજ નિયમિતપણે સંયુક્ત સૈન્ય કવાયતનું આયોજન કરવામાં આવશે. જાપાનના…

Read More

ખંભાળિયા શહેરમાં આવતીકાલે છ કલાકનો વીજકાપ

 જામ ખંભાળિયા, તા. ૦૬: ખંભાળિયા પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોનસુન કામગીરી અને વીજ લાઈનના જરૂરી સમારકામની કામગીરીના હેતુથી ખંભાળિયા શહેરના ફીડર નં. 2 હેઠળના નવાપરા, બેઠક રોડ, સ્ટેશન રોડ, જડેશ્વર રોડ, યોગેશ્વર નગર, ધોરીવાવ, કચોરીયા વાડી, બજાણા રોડ, વિગેરે વિસ્તારોમાં રવિવાર તા. 7 જૂનના રોજ સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેનાર હોવાનું પીજીવીસીએલ…

Read More

​દ્રઢ મનોબળનો વિજય: ભાવનગરના સેવાભાવી તબીબ ડો. ગણેશ બારૈયાનું ગાંધીનગરમાં ભવ્ય સન્માન

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર​શારીરિક અક્ષમતા ક્યારેય સફળતાના માર્ગમાં આડખીલી બની શકતી નથી, તે વાત ભાવનગર સિવિલ હોસ્પિટલના સેવાભાવી તબીબ ડો. ગણેશ બારૈયાએ સાબિત કરી દીધી છે. તાજેતરમાં ગાંધીનગર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાના હસ્તે ડો. ગણેશનું ભાવસભર સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ ડો. ગણેશને ગુજરાતના યુવાનો માટે એક…

Read More

ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ વડવા-બ વોર્ડના ઉમેદવાર અમરશીભાઈના સમર્થનમાં પત્રિકા વિતરણ કરીને લોકસંપર્ક કર્યો

અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ સહિત શહેર સંગઠન, જનપ્રતિનિધિઓ અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ પત્રિકા રાઉન્ડમાં જોડાયા ભાવનગર: શહેર ભાજપ દ્વારા અત્યારે અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં વડવા- બ વોર્ડની પેટાચૂંટણીનું પ્રચારકાર્ય પુરઝડપે ચાલી રહ્યું છે, ત્યારે તા. ૯-૨-૨૦૨૫ ના રોજ કાર્યકર્તાઓ તેમજ શહેર અને વોર્ડ સંગઠનને સાથે રાખીને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ વડવા- બ ના ભાજપી…

Read More

ભાવનગર ડિવિઝનના લોકો પાઇલટ્સ અને ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી, 2 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવાયા

ભાવનગરભાવનગર રેલ્વે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 128 સિંહોના જીવ બચાવાયા…

Read More

દ્વારકા, ભાણવડમાં ભાજપના ભવ્ય વિજયનો શ્રેય જનતા સાથે કાર્યકરોને અપાયો: સલાયામાં કોંગ્રેસના જનમત ઘટાડો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સાથે તાલુકા પંચાયતની બે જુદી જુદી બેઠક પરની યોજાઈ ગયેલી પેટા ચૂંટણી સહિત કુલ પાંચ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પરિણામો ગઈકાલે આવ્યા છે. આ પરિણામોમાં ભાજપનો ગઢ વધુ મજબૂત થયાનું તેમજ કોંગ્રેસનો જનમત ઘટ્યાનું ચિત્ર ખડું થયું છે. ભાજપના ભવ્ય…

Read More

પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી, મીઠાપુરના યુવાન પર હુમલો

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫       મીઠાપુરમાં રહેતા કનૈયાભાઈ ઉર્ફે કાનાભાઈ સામરાભાઈ હાથીયા નામના 24 વર્ષના યુવાન તેમના મિત્ર મેહુલભાઈ સાથે ચા પીવા ગયા હતા. ત્યારે અહીં સુરજકરાડીનો રહીશ રાકેશ ધના રોશિયા નામનો શખ્સ તેમની પાસે આવ્યો હતો અને તેના વિરુદ્ધમાં કરેલી ફરિયાદ પાસે ખેંચી લેવાનું કહી, તેમને બીભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની…

Read More