Headlines

જેનબરકટ કંપની દ્વારા રેડક્રોસ ભાવનગરને ભારતની સૌ પ્રથમ એકસાથે 10 પ્રકારના કેન્સરની પ્રાથમિક તપાસ થઈ શકે તેવી આશા વેન અર્પણ કરાશે: તા.8ના રોજ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

અત્યાધુનિક સાધનો સાથેની આશા વેન નું તા.8 ના રોજ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે સુમિત ઠક્કર, ભાવનગર હાલ માં દેશ માં વધી રહેલા કેન્સર રોગ ના દર્દીઓ ની સંખ્યા અને બીમારીઓ ને ધ્યાન માં રાખી ને લોકો ની ખાસ કરી ને ગ્રામ્ય સુધી પહોંચી શકાય અને કેન્સર નું વહેલું નિદાન એ લાંબુ અને તંદુરસ્ત જીવી શકાય…

Read More

૩૧ ઓક્ટોબરથી વેરાવળ–ગાંધીગ્રામ વચ્ચે દૈનિક વિશેષ ટ્રેન ચાલશે: ટિકિટ બુકિંગ શરૂ

શંભુ સિંહ, ભાવનગર જૂનાગઢમાં યોજનારા પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોની વધતી ભીડ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર વેરાવળ–ગાંધીગ્રામ વચ્ચે વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠી મુજબ આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:ટ્રેન નંબર 09226 વેરાવળ–ગાંધીગ્રામ દૈનિક વિશેષ ટ્રેન વેરાવળથી રાત્રે…

Read More

ભાણવડમાં ગાંજાવડ ડ્રોન વિમાન થી ગાંજો પકડી પાડતી એસઓજી પોલીસસાડા નવ કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા ભાણવડમાં ગાંજાવડ ડ્રોન વિમાન થી ગાંજો પકડી પાડતી એસઓજી પોલીસ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ડ્રોન સર્વેલન્સની મદદથી સઈ દેવળીયા ગામે ગાંજાની ખેતી કરતા બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં પોલીસ દ્વારા રૂપિયા 95 હજાર જેટલી કિંમતનો સાડા નવ કિલોગ્રામ જેટલો ગાંજો ઝડપાયો છે.         આ…

Read More

ભાવનગરના વલભીપુર તાલુકાના પચ્છેગામમાં ભાઈશ્રી અને લાલ બાપુની હાજરીમાં યોજાશે ત્રિવેણી મહોત્સવ 

મુરલીધર દાદા મંદિરમાં નિજ પ્રવેશોત્સવ, શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા ૫૫૧ કુંડી મહાવિષ્ણુયજ્ઞનું ભવ્ય આયોજન ધ ગ્રેટ વર્લ્ડ, વલભીપુર ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પછેગામ મુકામે ત્રિવેણી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમાં મુરલીધર દાદા મંદિરમાં નિજ પ્રવેશોત્સવ, શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા ૫૫૧ કુંડી મહાવિષ્ણુયજ્ઞનું ભવ્ય આયોજન તા. ૨૨-૨-૨૦૨૪ થી તા. ૨૮-૨-૨૦૨૪ સુધી રાખવામાં આવેલ છે….

Read More

હવે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાપુઓ પર ઓપરેશન ડિમોલીશન: 36 દબાણો દૂર કરાયા

દબાણકર્તાઓ સામે લેવાશે લેન્ડ ગ્રેબિંગ સહિતના કડક પગલાં: એસ.પી. કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૧-૨૦૨૫ ફોટો:- કુંજન રાડિયા

Read More

કંચનપુરના યુવાનને મારી નાખવાની ધમકી સબબ ચાર શખ્સો સામે ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૬ ખંભાળિયામાં વૃદ્ધનું ઇજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ લવજીભાઈ ભારદીયા નામના 63 વર્ષના વૃદ્ધ પોતાના મકાને પડી જવાથી કે કોઈ પણ કારણોસર તેમને માથામાં ઇજાઓ થવા અથવા કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ મૃતકના નાનાભાઈ છોટુભાઈ લવજીભાઈ ભારદીયાએ અહીંની પોલીસને કરી છે.

Read More

પોરબંદર આદિત્યાણા રોડ પર રીક્ષા અડફેટે 60 વર્ષની અજાણી મહિલાનું મોત

પોરબંદરના એક વેપારીએ રીક્ષાનો નંબર લઈને ઉદ્યોગનગર પોલીસમાં રિક્ષા ચાલક સામે નોંધાવી ફરિયાદ પોરબંદરપોરબંદર આદિત્યાણા રોડ પર બે દિવસ પહેલા બનેલી એક ઘટનામાં એક પિયાગો રિક્ષાના ચાલકે એક અજાણી 60 વર્ષની મહિલાનું મોત નીપજાયું છે. પોરબંદરના એક વેપારીએ આ રીક્ષાનો નંબર લઈને ઉદ્યોગનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે કરશભાઈ…

Read More

તળાજાની શાળાનો નવતર પ્રયોગ: મોબાઈલનું વળગણ છોડાવવા શરૂ કર્યું ‘વાંચન અભિયાન’

​“પુસ્તક વાંચો અને 5 રૂપિયા કમાઓ” યોજના દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તકો તરફ વાળવા એમ.કે. ટેકનો સાયન્સ સ્કૂલની અનોખી પહેલ હરેશ જોશી, તળાજા ​આજના ડિજિટલ યુગમાં જ્યારે બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ મોબાઈલના માયાવી જગતમાં ખોવાયેલા રહે છે, ત્યારે ભાવનગર જિલ્લાના તળાજામાં શિક્ષણ ક્ષેત્રે એક પ્રેરણાદાયી કદમ ઉઠાવવામાં આવ્યું છે. તળાજા ખાતે આવેલી એમ.કે. ટેકનો સાયન્સ…

Read More

 મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓને સહાયરૂપ બનશે ગુજરાત પેવિલિયન

ગુજરાત પ્રવાસન નિગમ દ્વાર ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર ૧૮૦૦-૧૮૦-૫૬૦૦ જાહેર કરાયો પ્રયાગરાજભારતનો સૌથી ભવ્ય આધ્યાત્મિક મેળો એટલે કુંભનો મેળો. પૂર્ણ કુંભ મેળો દર ૧૨ વર્ષે આયોજિત થાય છે. આ વર્ષ એટલે કે ૨૦૨૫નો મહા કુંભ મેળો આધ્યાત્મિક દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ છે. કારણ કે, હિન્દુ સંસ્કૃતિ મુજબ ચારેય મુખ્ય ગ્રહો- સૂર્ય, ચંદ્ર, ગુરુ અને શનિ સંરેખિત…

Read More

નવા રતનપર ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા સરપંચ તલાટીએ કરેલી બ્લોકની કામગીરીનો વિરોધ? : બ્લોક મામલે પંચાયત બોડીમાં બે “બ્લોક” : કોણે કોણે કરી તરફેણ? કોણ કોણ વિરોધમાં

ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપરનવા રતનપર ગામના જુના પ્લોટ વિસ્તારમાં કાળુભાઈ વશરામભાઈના ઘર પાસેથી બાલાભાઈ કરસન ભાઈ દિહોરાના ઘર સુધી તેમજ આસપાસના વિસ્તારમાં તેમજ રસ્તામાં અગાઉ RCC કરેલ હોવા છતાં રસ્તાઓ એકદમ ખરાબ થઈ ગયા છે અને ચોમાસામાં ખુબ જ કાદવ કીચડ થાય છે અને કેટલાક ભાગમાં સતત પાણી ભરાયેલા રહે છે તેના કારણે બાળકો શાળાએ…

Read More