ભાવનગર શહેર ભાજપ દ્વારા ‘વીર બાલ દિવસ’ સફર એ શહાદત અંતર્ગત ફિલ્મ દર્શાવવામાં આવી
ફિલ્મના સંવેદનશીલ દ્રશ્યો જોઈને ઉપસ્થિત મહાનુભાવો સહિત દર્શકો ભાવુક બન્યા ભાવનગરશીખોના દસમા ગુરુ ગોવિંદસિંહજીના સાહિબજાદાઓ બાબા ફતેહસિંહજી અને જોરાવરસિંહજીની શહાદતની ગૌરવગાથા નિમિતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ ૨૬ ડિસેમ્બરને ‘વીર બાલ દિવસ’ તરીકે મનાવવાનું જાહેર કરેલ, ત્યારે ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં શહેર ભાજપ દ્વારા તારીખ ૨૬ ડિસેમ્બર ૨૦૨૪ અને ગુરુવારના રોજ રૂપાણી સર્કલ…
