Headlines

દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશાળ દરિયામાં અવારનવાર વિવિધ મુદ્દે ફિશીંગ બોટના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે મહત્વની કાર્યવાહી કરી અને પ્રથમ વખત એક સાથે 55 બોટ દ્વારા કરવામાં આવી રહેલી લાઈન ફિશીંગ ઉપર કડક હાથે કાર્યવાહી કરી છે. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા…

Read More

ગુજરાત વિભાગમાં 2022 વર્ષના સિલેક્ટેડ ડી.વાય.એસ.પી. વિસ્મય માનસેતાને દેવભૂમિમાં મુકાયા

રઘુવંશી જ્ઞાતિના અધિકારી માનસેતાને એસ.સી. એસ.ટી. સેલની જવાબદારી જામ ખંભાળિયા, તા. ૦૮-૦૧-૨૦૨૫ (ફોટો:- કુંજન રાડિયા)

Read More

તળાજાની કુંઢેલી પ્રાથમિક શાળામાં બાળકોને મફત ગણેશ વિતરણ

હરેશ જોષી – કુંઢેલી તળાજા તાલુકાની કુંઢેલી પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરી રહેલા બાળકોને મફત ગણવેશ આપવામાં આવેલ છે.શિક્ષણ પ્રેમી દાતાઓની સખાવતથી આ શાળાના બાલવાટિકા થી લઈને ધોરણ 8 સુધીના સવા બસો ઉપરાંત ભાઈઓ અને બહેનોને એક એક જોડી મફત ગણવેશ ફાળવવામાં આવ્યા છે. ગામડાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને આ ગણવેશ મળતા ઘણું પ્રોત્સાહન…

Read More

ખંભાળિયામાં ચારણ ગઢવી સંસ્થા દ્વારા શહીદ વંદનાનો સુંદર કાર્યક્રમ યોજાયો

– અમર શાહિદ કુંવર પ્રતાપસિંહની સ્મૃતિમાં દેશભક્તિનું અનેરૂ આયોજન – – સાંસદ સહિતના મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ – જામ ખંભાળિયા, તા. ૨૬-૦૫-૨૦૨૬        ખંભાળિયામાં ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન તથા ચારણ ગઢવી ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં અહીંના ટાઉનહોલ ખાતે દેશભક્તિનો અનેરો અને પ્રેરણાદાયિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.         દાયકાઓ પૂર્વે દેશભક્તિ માટે…

Read More

ભાણવડમાં ઝડપાયેલા ગાંજા પ્રકરણના આરોપીને પાંચ વર્ષની સખત કેદ અને દંડ: ખંભાળિયાની એડિશનલ સેશન્સ કોર્ટનો ચુકાદો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫       ભાણવડ વિસ્તારમાં રહેતા સાધુ કલ્યાણનાથ ગુરુ શિવનાથ નાથજીના રહેણાંક મકાનમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં આ સ્થળેથી રૂપિયા 26,784 ની કિંમતનો 4.464 કિલો ગાંજો તેમજ મોબાઈલ, ગાંજો સેવન કરવા માટેની ચલમ વિગેરે મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. જે અંગે ભાણવડ પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ સહિતની કલમ…

Read More

દેવભૂમિ દ્વારકાને મળ્યા વધુ એક ડીવાયએસપી : એસ.સી. એસ.ટી. સેલ વિભાગનો ચાર્જ સંભાળતા વિસ્મય માનસેતા

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૧-૨૦૨૫           દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખાલી રહેલી એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી ની જગ્યામાં તાજેતરમાં મુકાયેલા વિસ્મયભાઈ માનસેતાએ તેમનો તેમના હોદ્દાનો ચાર્જ વિધિવત રીતે સંભાળ્યો હતો.       પોલીસ ટ્રેનિંગ પૂર્ણ કરી અને ડીવાયએસપીનું પ્રોબેશનલ પિરિયડનું પ્રથમ પોસ્ટિંગ ગીર સોમનાથ જિલ્લામાં મેળવ્યા બાદ અહીં નોંધપાત્ર…

Read More

ઇન્ડોનેશિયાએ બાલી જી-૨૦ બેઠકમાં ગ્રીન એનર્જી માટે વિકસિત દેશો પાસે ભંડોળ માંગ્યું

​ધ ગ્રેટ વર્લ્ડ, જકાર્તા ​ઇન્ડોનેશિયાના બાલી ટાપુ પર આયોજિત જી-૨૦ જૂથની મહત્વની બેઠકમાં ઇન્ડોનેશિયાએ આબોહવા પરિવર્તન સામે લડવા માટે વિકસિત દેશો પાસે મોટા પાયે આર્થિક સહાય અને ટેકનોલોજી ટ્રાન્સફરની માંગ કરી છે. ઇન્ડોનેશિયાના ઉર્જા મંત્રીએ બેઠકમાં રજૂઆત કરી હતી કે, ઇન્ડોનેશિયા પોતે કોલસાના વપરાશમાં ઘટાડો કરીને ગ્રીન એનર્જી એટલે કે સૌર અને પવન ઉર્જા તરફ…

Read More

નવા રતનપરમાં જાહેરમાં ગૌમાતાનું મૃત્યુ થતાં પંચાયતે અંતિમવિધિ કરી

નવા રતનપર, 22 ફેબ્રુઆરીભાવનગર તાલુકાના નવા રતનપર ગામના સ્મશાનો નજીક એક ગાય માતાનું મૃત્યુ થતાં આ અંગે બે દિવસ બાદ આજે સરપંચ ગૌતમ બારૈયાને જાણ થતા તેમણે સ્થળ ઉપર મુલાકાત લીધી હતી અને આજે સ્વયંસેવક jcb બિઝનેસ પર્સન અને અન્ય સ્વયંસેવકોની મદદથી સ્મશાન નજીક જ તેની દફનવિધિ કરાવી હતી.ઉલ્લેખનીય છે કે સરપંચ ગૌતમ બારૈયા માત્ર…

Read More

ખંભાળિયામાં પરિણીત યુવતી પર દુષ્કર્મ: આરોપી એસટી ડ્રાઇવર પુંજા રામાની ધરપકડ

પુંજા રામાએ પ્રેમના બહાને ગંદી રમત શરૂ કરી હતી પરંતુ યુવતી તાબે ન થતાં નોકરીમાંથી કઢાવી નાખવા સહિતની ધમકીઓ આપીને અપકૃત્ય કર્યું કુંજન રાડિયા, જામ ખંભાળિયાખંભાળિયામાં હાલ રહેતી અને અન્ય જિલ્લાની વતની એવી એક પરિણીત મહિલાને ખંભાળિયા એસ.ટી. વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા શખ્સ દ્વારા વ્યાપક રીતે પરેશાન કરી અને અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવતા આ…

Read More