Headlines

ખંભાળિયામાં મજદૂર દિવસની ઉજવણી કરાઈ

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૫-૨૦૨૬ આંતરરાષ્ટ્રીય મજદૂર દિન નિમિત્તે તા. પહેલી મે ના રોજ ખંભાળિયા નગરપાલિકા ખાતે ગુજરાત સફાઈ કામદાર મહામંડલ પરિવાર દ્વારા મજદૂર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે જુદી જુદી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચીફ ઓફિસર દ્વારા ઉપસ્થિત તમામ સફાઈ કામદારોનું પુષ્ટવૃષ્ટિ સાથે અભિવાદન કરી…

Read More

રેલવે દ્વારા ચિનાબ બ્રિજ સાથે કાશ્મીરની સફરને એલિવેટીંગ

શંભુ સિંહ, ભાવનગર જ્યાં બરફથી ઢંકાયેલા શિખરો આકાશને મળે છે અને ચિનાબ નદી પૃથ્વીમાં ઊંડાણમા વહે છે, ત્યાં ભારતે સ્ટીલમાં પોતાનો સંકલ્પ કોતર્યો છે. ચેનાબ બ્રિજ, જે હવે વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે બ્રિજ છે, જે નદીના તળિયાથી 359 મીટર ઊંચો છે, તે એન્જિનિયરિંગ શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાનું પ્રતીક છે. ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટનો ભાગ,…

Read More

સોમનાથ સ્વાભિમાન પર્વ – ૨૦૨૬: મંદિરના નવ નિર્માંણ હેતુ તે સમયે પોરબંદરના શેઠશ્રી નાનજી કાલિદાસએ આપ્યુ હતુ રૂ. એક લાખનુ પ્રથમ યોગદાન

સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ અને પોરબંદરનું ગૌરવશાળી યોગદાન ઇતિહાસકાર શ્રી નરોતમભાઈ પલાણે વર્ણવી સોમનાથના ઇતિહાસમાં પોરબંદરની ભૂમિકા૦૦૦મંદિરના નવ નિર્માંણ હેતુ તે સમયે પોરબંદરના શેઠશ્રી નાનજી કાલિદાસએ આપ્યુ હતુ રૂ. એક લાખનુ પ્રથમ યોગદાન૦૦૦ ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર.તા.૮ ભારતીય સંસ્કૃતિના રાષ્ટ્રીય સ્વાભિમાન અને અજેય આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજ તા. ૦૮ જાન્યુઆરીથી…

Read More

ઓખા વિસ્તારમાં બે દાયકાથી માન્ય ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતો શખ્સ ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૬      ઓખા મંડળના આરંભડા તાબે ના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા લલિતકુમાર ગોરધનભાઈ જીવરાજભાઈ રાબડીયા નામના 49 વર્ષના શખ્સ દ્વારા તબીબી પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર લોકોની તબીબી સારવાર કરતો હોવાની બાતમી એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. અશોકભાઈ સવાણી અને હરદાસભાઈ મોવરને મળતા આ અંગે ઓખાના ભુંગા વિસ્તારમાં પ્રજાપતિ સમાજની વાડીની પાસે પોતાની…

Read More

​IPL 2026: સુનિલ નરેનનો રેકોર્ડ, 200 વિકેટ લેનાર પ્રથમ વિદેશી ખેલાડી

​ધ ગ્રેટ વર્લ્ડ, મુંબઈ​ IPL 2026 ની રોમાંચક મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સના સ્પિનર સુનિલ નરેને ઇતિહાસ રચી દીધો છે. મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં સૂર્યકુમાર યાદવની વિકેટ લેતાની સાથે જ નરેને IPL માં પોતાની 200 વિકેટ પૂરી કરી છે. તે આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ વિદેશી બોલર અને એકંદરે ત્રીજો બોલર બન્યો છે. વાંખેડે સ્ટેડિયમમાં હાજર…

Read More

ભાણવડમાં સમણ શ્રી શ્રુતપ્રજ્ઞજીના સહયોગથી વિદ્યાર્થીનીઓ માટે દિવ્ય ગુરુકુલમનું ભવ્ય નિર્માણ

– મોટી સંખ્યામાં બાળાઓ વિના મૂલ્યે કરી શકે છે અભ્યાસ કુંજન રાડિયા, ભાણવડ તા. ૦૬-૦૨-૨૦૨૫        શિક્ષણ જગત માટે ભાણવડમાં ઐતિહાસિક નોંધ લેવા જેવી શિક્ષણ સંસ્થા એટલે ભાણવડની પુરુષાર્થ વિદ્યાનિકેતન અને ઘુમલી ગામની તપોવન વિશ્વવિદ્યાલય. તેમાં પણ સમણજી (શ્રુતપ્રજ્ઞજી) ગુરુકુલમ કે જેમાં સર્વે જ્ઞાતિની 250 દીકરીઓ વિનામૂલ્યે છાત્રાલયમાં રહી અભ્યાસ કરી શકે છે….

Read More

The Gosai Effect: ભાવનગર સર ટી હોસ્પિટલમાં બાળરોગ વિભાગે 4 પ્રેક્ટિસ અપનાવતાં મૃતાંકમાં 50 % સુધીનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો

– સફળ પ્રયોગથી નવજાતને જીવતદાન – હોસ્પિટલને ગ્રીપ એવોર્ડની ભેટ અપાવનાર પ્રયોગ ડો. મેહુલ ગોસાઇની ‘4 વ્યૂહરચના’થી સર ટી. હોસ્પિ.એ 4 વર્ષમાં નવજાત શિશુ મૃત્યુદર 13.74 % થી ઘટાડી 5.67 % કર્યો કુંજન રાડિયા, ભાવનગર     નવજાત શીશુમાં મૃત્યુંદરનું પ્રમાણ ઘટાડવા માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલના બાળરોગ વિભાગ દ્વારા અપનાવવામાં આવેલી વ્યૂહરચનાથી છેલ્લા ચાર વર્ષમાં નવજાત…

Read More

ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં નર્મદાના પાણીનું મોટું કૌભાંડ: ગ્રામજનો તરસ્યા અને બહારના તત્વોને પાણી વેચાતું હોવાની વ્યાપક ફરિયાદ

નવા રતનપર, ભાવનગરભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાંથી એક ચોંકાવનારો અને સ્થાનિક વહીવટ સામે ગંભીર સવાલો ઊભા કરતો કિસ્સો સામે આવ્યો છે. એક તરફ સમગ્ર ગામ છેલ્લા કેટલાય સમયથી પાણીની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યું છે અને લોકોને અનિયમિત રીતે પાણી મળી રહ્યું છે, ત્યારે બીજી તરફ ગામનું જ પાણી બહારના તત્વોને ગેરકાયદેસર રીતે વેચવામાં આવી…

Read More

ભાણવડમાં દારૂ પ્રકરણમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૩-૨૦૨૫         ભાણવડ પંથકમાં આજથી આશરે ત્રણેક માસ પૂર્વે દારૂ સંદર્ભેના એક ગુનામાં પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના સુનીલ ઉર્ફે રવિ અરશી વરુ નામના શખ્સનું નામ ખુલવા પામ્યું હતું. પરંતુ તે પોલીસને હાથ લાગ્યો ન હતો.          આ વચ્ચે ભાણવડના ઇન્ચાર્જ પી.આઈ. કે.કે. મારુ તેમજ તેમની ટીમ…

Read More