સલાયા ગામે ઘરફોડ ચોરી: રોકડ, દાગીના સહિત કુલ રૂ. 3.30 લાખનો મુદ્દામાલ ઉસેડી જતા તસ્કરો
જામ ખંભાળિયા, તા. ૩૦-૧૦-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે એક રહેણાંક મકાનમાં તસ્કરોએ ખાતર પાડી, મકાનમાં રાખવામાં આવેલા સોનાના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ રૂપિયા 3 લાખ 30 હજારના મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા…
