વડીલોના સ્વાસ્થ્ય માટે સાધનો ફાળવાયા અને મેડિકલના વિદ્યાર્થીઓને સહાય કરાઈ
રોટરી ક્લબ દ્વારા રાણાખીરસરામાં ઓપન જીમનું લોકાર્પણ અને સ્કોલરશિપ વિતરણ ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા રાણાખીરસરા સ્થિત જલારામ ધામ ખાતે વડીલોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પાંચ પ્રકારના આધુનિક કસરતના સાધનો ધરાવતા ઓપન જીમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં ભાણજી લવજી ઘી વાળા સીમરીયા પરિવારના પરેશ સીમરીયા અને યોગેશ સીમરીયા, જયેશ…
