Headlines

2024માં પોરબંદર પોલીસે કરેલી પ્રશંસનીય કામગીરીની હાઈલાઈટ્સ

લેખાજોખા 2024 આવું આવું હતું… 2024માં પોરબંદર પોલીસે કરેલી પ્રશંસનીય કામગીરીની હાઈલાઈટ્સ – ૧૬ વર્ષથી ગેઝટ પ્રસિધ્ધ નાસતા ફરતા આરોપી જાહીર સમસુદીન રહે. ફતેહવાડી અમદાવાદ ખાતેથી પકડવામાં આવેલ છે. મહાત્માં ગાંધી બેસ્ટ પોલીસ સ્ટેશન એવોર્ડ દ્વારા પોલીસ સ્ટેશન સુદ્રઢ બનાવવા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ

Read More

રિલાયન્સ દ્વારા કાનાલુસમાં બે હજાર લોકોની ક્ષમતા સાથેની ગ્રામ સમાજવાડીનું ખાતમુહૂર્ત કરાયું

– વાડીમાં વર-કન્યા માટે ખાસ રૂમ, મોટું રસોડું, સ્ટોર રૂમ, શૌચાલય સહિતની સુવિધા ઉપલબ્ધ બનશે – જામ ખંભાળિયા, તા. ૧૦: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ‘વી કેર’ (We Care) ભાવના અને સ્થાનિક સમુદાયોના સામાજિક-આર્થિક કલ્યાણને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, જામનગર જિલ્લાના કાનાલુસ ગામે એક નવી ગ્રામ સમાજવાડીનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના…

Read More

ભગવાનની ચોરી, પોલીસનું ડિટેકશન: હર્ષદમાં થયેલા શિવલિંગ ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો: હિંમતનગરના 11 આરોપીઓ ઝબ્બે

ભગવાનની ચોરી પોલીસ નું ડિટેકશન હર્ષદમાં થયેલા શિવલિંગ ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો: હિંમતનગરના 11 આરોપીઓ ઝબ્બે – યુવતીને આવેલા સપના સંદર્ભે ચાર શખ્સોએ કરી હતી શિવલિંગની ચોરી ! – – બે દિવસ રેકી કરીને શિવલિંગની ચોરીને આપ્યો હતો અંજામ- કુંજન રાડિયા. જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૫              દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ…

Read More

ધોળાને મળી અત્યાધુનિક ‘મોક્ષરથ’ની ભેટ: સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલાના અનુદાનથી સુવિધા ઉપલબ્ધ

​મૂકેશ પંડિત, ઈશ્વરિયા ભાવનગર જિલ્લાના ધોળા ખાતે અંતિમયાત્રાના હેતુ માટે સાંસદ અનુદાન અંતર્ગત નવીન ‘મોક્ષરથ’ની સુવિધા પ્રાપ્ત થઈ છે. તત્કાલીન રાજ્યસભા સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા ફાળવવામાં આવેલા ₹14 લાખના અનુદાનમાંથી આ રથ તૈયાર કરવામાં આવ્યો છે. ધોળા વીશી ગામના ભવેશ્વર મહાદેવના સાનિધ્યમાં અગ્રણી પેથાભાઈ આહિર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ રથનું વિધિવત પૂજન કરવામાં આવ્યું…

Read More

૧૦૩ યુનિવર્સિટીઝ સાથે ગુજરાત દેશમાં સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીનું હબ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં સિલ્વર ઓક યુનિવર્સિટીનો ત્રીજો દીક્ષાંત સમારોહ યોજાયો વન નેશન, વન સબ્સ્ક્રિપ્શન પહેલ ભારતમાં રિસર્ચ ક્ષેત્રે ગેમ-ચેન્જર સ્કીમ સાબિત થશે સિલ્વર ઓક યુનિવર્સિટીના ત્રીજો દીક્ષાંત સમારોહમાં ૩૯૦૬ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત મુખ્યમંત્રી પટેલના હસ્તે ૪૦ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ્સ અને ૧૪ વિદ્યાર્થીઓને મેરિટ સર્ટિફિકેટ્સ એનાયત થયા ગાંધીનગરમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિલ્વર ઓક યુનિવર્સિટીનો ત્રીજો…

Read More

CUET-UG ૨૦૨૬ પરીક્ષા મુદ્દે રાજકારણ ગરમાયું: રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની શિક્ષણ નીતિ પર કર્યા આકરા પ્રહારો

​ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી: દેશભરની કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માટે લેવાતી કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET-UG) ના સંચાલનમાં થયેલી વિવિધ ટેકનિકલ ખામીઓ અને કથિત ગેરરીતિઓનો મુદ્દો હવે દેશવ્યાપી રાજકીય વિવાદમાં ફેરવાઈ ગયો છે. આ ગંભીર મુદ્દા પર નવી દિલ્હી ખાતે પત્રકાર પરિષદને સંબોધતા લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા પ્રહારો…

Read More

ભાવનગર શહેર ભાજપે કાર્યકર્તાઓના ઘડતર માટે ‘વીર શંભાજી મહારાજ’ ની ‘છાવા’ ફિલ્મ બતાવી

કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા એન્ટરટેઈનમેન્ટ પાર્ક પહોંચ્યા હરેશ પરમાર, ભાવનગર ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં શહેર ભાજપે ૨૭-૦૨-૨૦૨૫ અને ગુરુવારે કાર્યકર્તાઓ માટે મોગલ બાદશાહ ઔરંગઝેબ સામે વિરતાથી શહાદત વ્હોરનાર છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર વીર શંભાજી મહારાજનું કથાનક ધરાવતી ‘છાવા’ ફિલ્મનો શો રાખ્યો હતો, જે માટે ત્રણ સ્ક્રીન રોકવામાં આવેલ અને…

Read More

જે.પી. દત્તા કૃત “બોર્ડર 2″ના ડિસ્ટ્રીબ્યુટરની દિવ્ય દાદાગીરી: સિંગલ સ્ક્રીન થિયેટરો બે સપ્તાહ માટે પેક અને 7 સ્ક્રીન ધરાવનાર મલ્ટિપ્લેક્સ રોજના 20 શો કરશે

ફિલ્મોરિયમ – નારન બારૈયાબોલીવુડે ફિલ્મોના ગ્રાન્ડ ઓપનિંગ તો બહુ જોયા પરંતુ જે.પી. દત્તાની ફિલ્મ “બોર્ડર 2″નો રિલીઝ થતા પૂર્વેનો દબદબો આલા ગ્રાન્ડ છે. ડીસ્ટ્રીબ્યુટર એએ ફિલ્મ્સની દાદાગીરી ભવ્ય અને દિવ્ય છે. બહુ મોટા મોટા બેનર ની ફિલ્મોને ઘણી વખત થિયેટરોમાં શો મેળવવાના પણ વાંધા પડી જતા હોય છે ત્યારે “બોર્ડર 2″ના કેસમાં એડવાન્સ બુકિંગ સા…

Read More

કૂવો ગાળતા માથા પર પથ્થર પડ્યો: નાના આંબલાના યુવાનનું અપમૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૬    ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામે રહેતા ઈરફાન ઉર્ફે યાસીન દાઉદભાઈ નામના 35 વર્ષના સંધી મુસ્લિમ યુવાન ગત તારીખ 4 માર્ચના રોજ એક વાડીએ કુવો ગાળવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે કોઈ કારણોસર ઉપરથી તેમના માથા પર પથ્થર પડતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર…

Read More

વિંછીયા તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ૨૨ જાન્યુઆરીએ યોજાશે

રાજકોટગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજયના નાગરીકોના ગ્રામ્યકક્ષા કે તાલુકાકક્ષાના પ્રશ્નોનો અસરકારક અને ન્યાયીક રીતે ઉકેલ થાય, તે માટે તાલુકાકક્ષાએ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ અમલી બનાવ્યો છે. જે અંતર્ગત વિંછીયા તાલુકા માટે તાલુકાકક્ષાના ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારના પ્રશ્નો માટે આગામી તા.૨૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સવારે ૧૧ કલાકે વિંછીયામાં મામલતદાર કચેરી ખાતે મામલતદારના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત…

Read More