Headlines

અમેરિકી નૌસેના દ્વારા મુક્ત કરાયેલા ૧૧ નાવિકો સુરક્ષિત સ્વદેશ પરત ફર્યા: પાકિસ્તાન સરકારની મોટી રાજદ્વારી સફળતા

ધ ગ્રેટ વર્લ્ડ, ગ્વાદર (પાકિસ્તાન) પાકિસ્તાન સરકાર અને વિદેશ મંત્રાલયના સતત રાજદ્વારી પ્રયાસોના પરિણામે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાં શંકાસ્પદ જહાજોની તપાસ દરમિયાન અમેરિકી નૌસેના (US Navy) દ્વારા અટકાયતમાં લેવામાં આવેલા અને બાદમાં મુક્ત કરાયેલા ૧૧ પાકિસ્તાની નાવિકો સુરક્ષિત રીતે સ્વદેશ પરત ફર્યા છે. આ નાવિકોની સાથે ૨૦ ઇરાની નાવિકોને પણ…

Read More

મુંબઈના સેવાભાવી દ્વારા ખંભાળિયામાં ગૌસેવાની પ્રવૃત્તિ

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૬-૨૦૨૬      ખંભાળિયાની સત્યમ સેવા સમિતિ તેમજ મુંબઈ સ્થિત દાતા સદગૃહસ્થ નિલેશભાઈ ખીમાણીના આર્થિક સહયોગથી અહીંના શક્તિનગર વિસ્તારમાં આવેલી જાણીતી નરસિંહ મહેતા ગૌશાળામાં આશ્રય લઈ રહેલી ગાયો માટે 180 મણ સુકા નિરણનું અનુદાન આપી અનોખી ગૌસેવા કરવામાં આવી છે. આ સેવા પ્રવૃત્તિને બિરદાવી, ગૌશાળાના ટ્રસ્ટીઓ વિગેરે દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં…

Read More

​દેશની વિવિધ દુર્ઘટનાઓના 45 મૃતકોના પરિવારો માટે મોરારિબાપુ દ્વારા સંવેદના સહાયની જાહેરાત

​તલગાજરડા ચિત્રકુટધામ ટ્રસ્ટ દ્વારા પીડિતોને કુલ 6,75,000 રૂપિયાની આર્થિક મદદ અપાશે ​ધ ગ્રેટ વર્લ્ડ મહુવા, રવિવાર: રાજ્ય અને દેશના વિવિધ ભાગોમાં બનેલી દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ પ્રત્યે મોરારિબાપુએ ઊંડી શ્રધ્ધાંજલિ અર્પી છે. રામકથાના માધ્યમથી માનવીય સંવેદનાનો સંદેશ આપનારા મોરારિબાપુએ આ કપરા સમયમાં પીડિત પરિવારોની વહારે આવતા આર્થિક સહાયની જાહેરાત કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં બનેલા…

Read More

ખંભાળિયા: ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ ખંભાળિયાના રહીશ સંજયગર બાબુગર મેઘનાથી વિરુદ્ધ પોરબંદરના રહીશ ફરિયાદી દિવ્યાબેન રાજેન્દ્રભાઈ પરમાર દ્વારા રૂપિયા 15 લાખ હાથ ઉછીના આપ્યાનો દાવો કરી અને સંજય મેઘનાથી વિરુદ્ધ પોરબંદરની કોર્ટમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે ચેક રિટર્ન અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી તરફે રોકાયેલા જાણીતા એડવોકેટ ધ્રુમિલભાઈ પંચમતીયા દ્વારા…

Read More

કલ્યાણપુર નજીક કારની ઠોકરે બુલેટ સવાર દંપતિ ઇજાગ્રસ્ત

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫        કલ્યાણપુરથી આશરે 30 કિલોમીટર દૂર લીંબડી ગામ નજીક આવેલા હાઈ-વે માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 10 સી.એન. 5083 નંબરની વર્ના મોટરકારના ચાલકે આ માર્ગ પર બુલેટ મોટરસાયકલ પર જઈ રહેલા દેવાભાઈ સોનગરા તથા તેમના પત્ની વીરૂબેન દેવાભાઈ સોનગરાને અડફેટે લેતા તેઓને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં…

Read More

દ્વારકાની પરિણીતાને ત્રાસ આપતા સાસરીયાઓ સામે ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૬ ખંભાળિયા નજીક બાઇક અકસ્માતમાં પરપ્રાંતિય યુવાનનું મૃત્યુ       રાજસ્થાન રાજ્યના બ્યાવર જિલ્લાના બદનોર તાલુકાના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતા પુખરાજસિંહ ઉદયસિંહ રાવત નામના 48 વર્ષના યુવાન પોતાના આર.જે. 36 એસ.વી. 9375 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે તેમના મોટરસાયકલ આડે એકાએક કુતરુ ઉતરી…

Read More

ભાવનગરમાં શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડી સામે નિરાધાર લોકોને ધાબળા વિતરણ: ગાયોને ચારો

માનવ સેવાનું ખૂબ જ ઉમદા કાર્ય કરતી સંસ્થા કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ ~ ભાવનગર ભાવનગર ભાવનગર શહેરની જાણીતી ગૌસેવા માનવસેવા અને જીવદયા સહિતના સેવાકીય કાર્યો કરતી સંસ્થા કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર દ્વારા તાજેતરમાં અલગ અલગ પાંચ થી સાત ગૌશાળા ઓમાં ગૌમાતાને લીલો ગૌચરો 251 મણ નાખવામાં આવ્યો, આ ઉપરાંત શ્રી માનવતા ગૌશાળા અકવાડા, શ્રી કામધેનુ ગૌશાળા…

Read More

સરકારી કૉલેજ પાલિતાણા અને વલ્લભીપુરના સંયુક્ત ઉપક્રમે ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન

હરેશ જોષી, પાલિતાણાસરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ પાલિતાણા દ્વારા આગામી 17 જાન્યુઆરી 2026ના રોજ KMGB સરકારી વિનયન કૉલેજ, વલ્લભીપુર અને જૈન (ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી) બેંગલુરુના સહયોગથી ઇન્ટરનેશલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. આ કોન્ફરન્સનો હેતુ NEP 2020 ને ડિજિટલ માધ્યમથી વધુ સાર્થક અને વધુ સર્જનલક્ષી બનાવવાનો છે. આ કોન્ફરન્સ KMGB સરકારી વિનયન કૉલેજ વલ્લભીપુર…

Read More

ભાણવડમાં વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૬         ભાણવડના જકાત નાકા પાસે રાત્રિના સમયે મોટરસાયકલ પર નીકળેલા દિલીપ દુલાભાઈ મોઢવાડિયા અને રણમલ અરશી ગોરાણીયા નામના બે શખ્સોને પોલીસે રૂપિયા 5,300 ની કિંમતની વિદેશી દારૂની બે બોટલ તથા મોટરસાયકલ મળી કુલ રૂપિયા 35,300 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. દારૂની આ બાટલીઓ તેઓએ ભાણવડમાં રહેતા કરણ…

Read More

ખંભાળિયામાં બુધવારે હાપા લાખાસર ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬       ખંભાળિયા ગ્રામ્ય કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ બુધવાર તા. 11 ના રોજ હાપા લખાસર સ્થિત આહેર સમાજ ખાતે યોજાશે. જેમાં આહેર સિંહણ, વડાલીયા સિંહણ, કાકાભાઈ સિંહણ, સખપર, નાગડા, દાંતા, કંચનપુર, બજાણા, આંબરડી, આંબરડી દેવરિયા, પીર લાખાસર, હાપા લાખાસર, કંડોરણા, ભટ્ટગામ, સુમરા તરઘરી અને મહાદેવીયા ગામોના આ સેવા સેતુમાં સવારના…

Read More