Headlines

વલસાડમાં કાળમુખો અકસ્માત: પીકઅપ વાન પલટી જતાં 6 ના મોત

​ધ ગ્રેટ વર્લ્ડ, વલસાડ ​વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ, એક પીકઅપ વાન જે 28 મુસાફરોને લઈને કૌટુંબિક પ્રસંગમાં જઈ રહી હતી, તે વીરક્ષેત્ર ગામ નજીક ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 10 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ…

Read More

કેલિફોર્નિયાની એરોસ્પેસ ફેક્ટરીમાં કેમિકલ લીક: હજારોનું સ્થળાંતર

​ધી ગ્રેટ વર્લ્ડ, લોસ એન્જલસ. ૨૫ મે ૨૦૨૬ અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં આવેલી એક પ્રખ્યાત એરોસ્પેસ ફેક્ટરીમાં રાત્રિના સમયે અચાનક ઝેરી કેમિકલ લીક થવાની મોટી ઘટના પ્રકાશમાં આવી છે. આ ફેક્ટરીમાં પ્લેન અને સ્પેસક્રાફ્ટના પ્લાસ્ટિક અને ફાઈબરના ભાગો બનાવવામાં આવતા હતા, જેમાં અત્યંત જ્વલનશીલ રસાયણોનો ઉપયોગ થતો હતો. રસાયણની મુખ્ય ટાંકીમાં અચાનક પ્રેશર વધી જવાને કારણે…

Read More

રાળગોનની શાળામાં છાત્રોએ ભૂંગળા બટેટા/પાણીપુરી/મેગી/પાસતા/ગુલાબ જાંબુ/ભેળ/આલુ પરોઠા/ઓળો રોટલો/ચા/કોફી/બદામ ચેક/સેવ ખમણ પકોડા/ સેન્ડવિસ બનાવ્યાં

વાનગી સ્પર્ધામાંવિદ્યાર્થીઓની કલા જોઈને શિક્ષકો આફરીન થઈ ગયા હરેશ જોષી – કુંઢેલીગણેશ શૈક્ષણિક સંકુલ-રાળગોનમાં ઘોરણ 1 થી 12 ના વિદ્યાર્થી દ્વારા વાનગી સ્પર્ધાનુ આજરોજશાળામાં અભ્યાસ કરતા ભાઈઓ બહેનો દ્વારા યોજાયેલ સહ અભ્યાસિક પ્રવૃતિઓના ભાગ રૂપે યોજાયેલ વાનગી સ્પર્ધા યોજાઇ હતી . જેમાં કુલ 145 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.અને અવનવી રસોઈની વાનગીઓ બનાવવામાં આવેલ હતી.જેમા…

Read More

ઓખા નગરપાલિકાની મોટી કાર્યવાહી: ડાલડા બંદર વિસ્તારમાં વર્ષો જૂના ગેરકાયદેસર બાંધકામો પર ફર્યું બુલડોઝર

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫      ઓખા મરીન પોલીસ સ્ટાફ અને ઓખા નગરપાલિકા દ્વારા આજરોજ સંયુક્ત રીતે ઓખા નગરપાલિકા વિસ્તારની મેઈન બજાર તથા ડાલડા બંદર વિસ્તારમાં ગેરકાયદેસર જેટી, દુકાન અને મકાનના ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંગેની કામગીરી કરવામાં આવી હતી.        આ કાર્યવાહી અંતર્ગત અહીં અનધિકૃત રીતે બનાવવામાં આવેલી 2 જેટી,…

Read More

દ્વારકા નજીકના દરિયામાં વ્યાપક પ્રમાણમાં માછીમારી કરવા માટે થતી લાઈન ફિશીંગ ઉપર પોલીસનો દરોડો

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશાળ દરિયામાં અવારનવાર વિવિધ મુદ્દે ફિશીંગ બોટના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે મહત્વની કાર્યવાહી કરી અને પ્રથમ વખત એક સાથે 55 બોટ દ્વારા કરવામાં આવી રહેલી લાઈન ફિશીંગ ઉપર કડક હાથે કાર્યવાહી કરી છે. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા…

Read More

ભાવનગરના આંગણે પ્રથમવાર મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA)નો રોમાંચ: દેશભરના ફાઈટરો વચ્ચે જામ્યો જંગ

હર્ષ રાવલ, ભાવનગર ​ભાવનગરના રમતગમત ઇતિહાસમાં એક નવું સોપાન ઉમેરાયું છે. શહેરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રથમ વખત મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA) ફાઈટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય સ્તરની લોકપ્રિય રમતને જોવા માટે ભાવનગરના રમતપ્રેમીઓ ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ઉત્સાહ અને રોમાંચથી ભરાઈ ગયું હતું. સામાન્ય રીતે મોટા મેટ્રો શહેરોમાં જોવા મળતી આ…

Read More

ખંભાળિયા તાલુકાના ખેડૂતોને નુકસાની વળતર સાથે પશુઓ માટેની સહાય ચૂકવવા પણ રજૂઆત જામ ખંભાળિયા, તા. ૦૩-૧૧-૨૦૨૫       ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં વરસી ગયેલા કમોસમી માવઠાથી ઠેર ઠેર હાલાકીભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને ખેતરોમાં ઊભા મોલ ધોવાઈ જતા ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.        ખંભાળિયા તાલુકાના કોલવા…

Read More

દ્વારકાના માછીમાર યુવાનને મારી નાખવાની ધમકી સબબ છ સામે રાવ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ કલ્યાણપુરમાં બોલેરોની અડફેટે વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત કલ્યાણપુરમાં મામલતદાર ઓફિસની બાજુમાં રહેતા બાબુભાઈ નાથાભાઈ સોલંકીની દસ વર્ષની પુત્રી પ્રિયલ તેની સ્કૂલે જવા માટે ઘરની સામેના માર્ગ પર ઉભી હતી, તે દરમિયાન પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ટી 6691 નંબરના બોલેરોના ચાલક સાહિલ મારાજએ પ્રિયલ સોલંકીને અડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની નાની…

Read More

કુતિયાણાના સિંધપુર ગામે પોતાને ઈલેક્ટ્રીક શોક આપી યુવકનો આપઘાત

45 વર્ષના યુવકે ઝટકા મશીનનો 30 ફૂટ લાંબો વાયર પોતાના શરીરે બાંધી વીજ થાંભલા સાથે કરંટ આપી દીધો મરનાર યુવકે લાંબા સમયથી ચાલી આવતી માનસિક બીમારીના કારણે આ પગલું ભર્યું હોવાનું પોલીસ સામે આવ્યું પોરબંદરપોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના સિંધપુર ગામના વાડી વિસ્તારમાં એક 45 વર્ષના યુવકે ઝટકા મશીનનો 30 ફૂટ લાંબો વાયર પોતાના શરીરે બાંધી…

Read More