Headlines

મુંબઈના સેવાભાવી દ્વારા ખંભાળિયામાં ગૌસેવાની પ્રવૃત્તિ

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૬-૨૦૨૬      ખંભાળિયાની સત્યમ સેવા સમિતિ તેમજ મુંબઈ સ્થિત દાતા સદગૃહસ્થ નિલેશભાઈ ખીમાણીના આર્થિક સહયોગથી અહીંના શક્તિનગર વિસ્તારમાં આવેલી જાણીતી નરસિંહ મહેતા ગૌશાળામાં આશ્રય લઈ રહેલી ગાયો માટે 180 મણ સુકા નિરણનું અનુદાન આપી અનોખી ગૌસેવા કરવામાં આવી છે. આ સેવા પ્રવૃત્તિને બિરદાવી, ગૌશાળાના ટ્રસ્ટીઓ વિગેરે દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં…

Read More

ખંભાળિયામાં હાપી સામોર વાડી શાળાના આચાર્યનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૫         ખંભાળિયા તાલુકામાં હાપી સામોર વાડી શાળાના આચાર્ય કૌશિકકુમાર પ્રજાપતિ વય મર્યાદાના કારણે સેવા નિવૃત્ત થતાં તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ કિશોરભાઈ મંડપિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં હરિપુર તાલુકા શાળાની પેટા શાળાનો સ્ટાફ, હાપી સામોર વાડી વિસ્તારના વાલીઓ તથા હરિપુરના ગ્રામજનો મોટી…

Read More

કાર્યકર્તાઓના ઘરની શુભેચ્છા મુલાકાતો લઈને પરિવાર ભાવ ઉજાગર કરતા ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ

ભાવનગર ભાવનગર શહેરના તમામ બુથોમાં લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહે પ્રત્યેક રવિવારે લોક દરબાર શરૂ કરાવ્યો છે. બીજી તરફ પક્ષના નાનકડા કાર્યકારોને ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે આગેવાનો શુભેચ્છા મુલાકત લેતા, એવી ભાજપની વર્ષો જૂની પરંપરા રહી છે. તેને પુનઃસ્થાપિત કરતા હોય એમ છેલ્લા કેટલાક સમયથી ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ…

Read More

ખંભાળિયા: ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ ખંભાળિયાના રહીશ સંજયગર બાબુગર મેઘનાથી વિરુદ્ધ પોરબંદરના રહીશ ફરિયાદી દિવ્યાબેન રાજેન્દ્રભાઈ પરમાર દ્વારા રૂપિયા 15 લાખ હાથ ઉછીના આપ્યાનો દાવો કરી અને સંજય મેઘનાથી વિરુદ્ધ પોરબંદરની કોર્ટમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે ચેક રિટર્ન અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી તરફે રોકાયેલા જાણીતા એડવોકેટ ધ્રુમિલભાઈ પંચમતીયા દ્વારા…

Read More

નવા રતનપરના સરપંચ ગૌતમ બારૈયાની ઐતિહાસિક કાર્યવાહી: પંચાયત સદસ્ય પ્રવીણ મકવાણાનું ગેરકાયદે શોપિંગ સેન્ટર આજે 11:00 વાગે તોડી પાડવા બુલડોઝર તૈયાર

સામાજિક સેવાના ઓથા હેઠળ પંચાયતની સરકારી જમીન પચાવી પાડનાર અને દાદાગીરી કરનાર પ્રવીણ મકવાણા સામે આજે સવારે 11 વાગ્યે યોજાશે ડિમોલિશનની કાયદેસરની આકરી કાર્યવાહી ધ ગ્રેટ વર્લ્ડ, નવા રતનપર / ભાવનગર ગ્રામ પંચાયતોમાં સરકારી અને ગૌચરની જમીનો પર થતા ગેરકાયદેસર દબાણો અને બાહુબલીઓની દાદાગીરી સામે સરકારે અને સ્થાનિક તંત્રોએ કડક વલણ અપનાવ્યું છે, ત્યારે નવા…

Read More

સ્પેશ્યિલ ખેલ મહાકુંભના સત્ર 2024-25 દિવ્યાંગ કેટેગરી, જિલ્લા સ્તરની રમતગમતમાં ભાવનગર રેલવેના દિવ્યાંગ કર્મચારીનો ઉત્કૃષ્ટ દેખાવ

ભાવનગરદિવ્યાંગ લોકોને રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાના હેતુથી યોજાતા જીલ્લા લેવલના સ્પેશ્યલ ખેલ મહાકુંભ 3.૦ના સત્ર 2024-25 દિવ્યાંગ લોકો માટે તારીખ:- 18 અને 19 જાન્યુઆરી, 2025 ના રોજ સિદસર સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ભાવનગર ખાતે આયોજીત થયેલ.જેમાં પરાક્રમસિંહ કનુભા ગોહિલે ગોળા ફેંક (Shot Put) અને ચક્ર ફેક (Discuss Throw) દિવ્યાંગ કેટેગરી ‘ડી’, વય જૂથ ૧૬ થી ૩૫…

Read More

જુના રતનપરના મધુબેન જસમુરીયાના ઘરેથી દારૂનો જથ્થો ઝડપાયો

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર તાલુકાના જુના રતનપર ગામે રહેતા મધુબેન બુધાભાઇ જસમુરીયા પોતાના કબજા ભોગવટાના મકાનની પાછળના ભાગે વગર પાસ પરમીટ દેશી પીવાનો દારૂ લી.૨ કિ.રૂ.૪૦૦નો રાખી રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા ગુનો નોંધાયો છે. હેડ કોન્સ્ટેબલ ઓઢાભાઈ મોભે ઘોઘા પોલીસમાં ગુનો દાખલ કરાવી પોતે જ તપાસ હાથ ધરી છે.

Read More

ખૈબર પખ્તુનખ્વા પ્રદેશમાં આતંકવાદી હુમલો: પાકિસ્તાન સેનાના ૪ જવાનો શહીદ અને ૯ ઉગ્રવાદીઓ ઠાર

ધ ગ્રેટ વર્લ્ડ, પેશાવર (પાકિસ્તાન) પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ સરહદી વિસ્તાર એવા અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાજોર જિલ્લામાં મોડી રાત્રે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ સશસ્ત્ર અથડામણ થઈ હોવાના સમાચાર છે. પ્રતિબંધિત સંગઠન ‘તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન’ (TTP) ના ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ અંધારાનો લાભ લઈને સેનાની એક અગ્રિમ સુરક્ષા ચોકી પર અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો…

Read More

ભાવનગરમાં ભગવત મંડળ દ્વારા  ૧૬ મો યુવા પસંદગી મેળો યોજાશે

વિપુલ હિરાણી  ભાવનગર  તા.૧ ભગવત મંડળ / વલ્લભ મંડળ મેરેજ બ્યુરો, ભાવનગર દ્વારા 16 મો યુવક યુવતી સર્વ ઉચ્ચ જ્ઞાતિ માટે પરિચય મેળાનું તા.૫/૪/૨૦૨૬ ને રવિવાર શિવ શક્તિ હોલ, ભાવનગર ખાતે સવારે ૯ થી ૨ આયોજન કરવામાં આવેલ છે.    પરિચય મેળવવા ભાગ લેવા ઈચ્છુક આ યુવક – યુવતી તથા વાલીઓ એ ફોર્મ તા. ૧૫/૦૩/૨૦૨૬…

Read More

​ગીર સોમનાથના સુત્રાપાડામાં ખેડૂતોનો રણકાર: “ન્યાય નહીં તો મતદાન નહીં”, પાઈપલાઈન મુદ્દે 250થી વધુ મતદારોનો બહિષ્કાર

​ ગીર સોમનાથના સુત્રાપાડામાં ખેડૂતોનો રણકાર: “ન્યાય નહીં તો મતદાન નહીં”, પાઈપલાઈન મુદ્દે 250થી વધુ મતદારોનો બહિષ્કાર ​ધ ગ્રેટ વર્લ્ડ, ગીર સોમનાથ ગુજરાતમાં એક તરફ વિકાસની વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ છેવાડાના ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના થરેલી અને સરા ગામમાં હાલ કંઈક…

Read More