રાજકોટ શહેર ભાજપના પ્રભારી પ્રકાશભાઈ સોનીએ માહિતીપ્રદ વકતવ્ય આપ્યું ભાવનગરતારીખ ૨૨-૦૧-૨૦૨૫ ના રોજ મેઘાણી હોલ ખાતે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાએલ, જેમાં મુખ્ય વક્તા તરીકે રાજકોટ શહેર ભાજપના પ્રભારી પ્રકાશભાઈ સોનીએ માહિતીપ્રદ વકતવ્ય આપેલ. આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, ભાવનગર પૂર્વના […]
Tag: BHAVNAGAR
હાથબમાં થળસરનો પૃથ્વીરાજ અને દીવ્યરાજ બિયરની પેટી સાથે ઝડપાયા
પકડાયેલ બંને શખ્સોમાં એક 28 વર્ષનો મજુર અને બીજો 23 વર્ષનો વિદ્યાર્થી છોકરો બાઈક સહિત રુ. 27000નો મુદ્દામાલ કબ્જે લેતી ઘોઘા પોલીસ: માલ કોની પાસેથી લાવ્યા હતા તેની થશે તપાસ ભાવનગર ઘોઘા પોલીસના માણસો ગઈકાલે અલગ-અલગ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કલાક ૧૯/૦૦ વાગ્યે હાથબ ગામ, તલાવડી પાસે રોડ ઉપર આવતા એક ઇસમ ડબલ […]
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાની વર્ચૂઅલી ઉપસ્થિતિમાં પોરબંદર દિલ્હી સરાય રોહીલ્લા અને પોરબંદર મુઝ્ઝફરનગર પોરબંદર દ્વિ સાપ્તાહિક ટ્રેનનાં એલ. એચ. બી ટ્રેનમાં રૂપાંતરણનું ઈ–લોકાર્પણ કરાયું
ભાવનગરપોરબંદરના સાંસદ અને શ્રમ અને રોજગાર યુવા બાબતો અને રમત ગમત મંત્રાલયનાં કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઇ માંડવિયાની વર્ચૂઅલી ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત સભાખંડ પોરબંદર ખાતે જિલ્લાનાં વિવિધ વિભાગોના ૧૯૪૭.૭૫ લાખનાં ૧૬૧ વિકાસ કાર્યોના ઈ-ખાતમુહૂર્ત અને ઇ-લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસ લક્ષી રાજનીતિની શરૂઆત થઈ […]
શહેર ભાજપ સંગઠન અને જનપ્રતિનિધિઓ દ્વારા એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું
ભાવનગર૨૦ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા ભાવનગર એરપોર્ટ ખાતે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવેલ જેમાં શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, ગ્રાહક બાબતો, અન્ન, પુરવઠો અને જાહેર વિતરણના કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, મેયર ભરતભાઈ બારડ, શહેર મહામંત્રી અલ્પેશભાઈ પટેલ, નરેશભાઈ […]
ભાજપ અનુ. જાતી, યુવા અને મહિલા મોરચા દ્વારા છાત્રાલયોમાં બંધારણ બાબતે વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો
ભાવનગરડો. આંબેડકર રચિત બંધારણનું ૭૫મું વર્ષ ચાલી રહ્યું છે, ત્યારે પ્રદેશ ભાજપની સૂચના અને માર્ગદર્શન અનુસાર તારીખ ૨૦-૧-૨૦૨૫ ના રોજ ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ‘સંવિધાન ગૌરવ અભિયાન’ અંતર્ગત શહેરના વિવિધ છાત્રાલયો ખાતે અનુ. જાતી, યુવા અને મહિલા મોરચા દ્વારા છાત્રાવાસ સંપર્ક તેમજ ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને ભાજપ સરકાર દ્વારા ભારતરત્ન […]
ભાવનગર અને વેરાવળથી ચાલતી “મહાકુંભ મેળા સ્પેશિયલ” ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે
ભાવનગર પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભાવનગર ટર્મિનસ અને ભાવનગર મંડળના વેરાવળ સ્ટેશનથી ચાલવા વાળી “મહાકુંભ મેળા સ્પેશિયલ” ટ્રેનોમાં અસ્થાયી રૂપથી એર-કન્ડિશન્ડ અને સ્લીપર ક્લાસના વધારાના કોચ લગાવવાનો નિર્ણય લેવામા આવ્યો છે. ભાવનગર મંડળના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ વિગતવાર વિગતો નીચે મુજબ છેઃ
સ્પેશ્યિલ ખેલ મહાકુંભના સત્ર 2024-25 દિવ્યાંગ કેટેગરી, જિલ્લા સ્તરની રમતગમતમાં ભાવનગર રેલવેના દિવ્યાંગ કર્મચારીનો ઉત્કૃષ્ટ દેખાવ
ભાવનગરદિવ્યાંગ લોકોને રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાના હેતુથી યોજાતા જીલ્લા લેવલના સ્પેશ્યલ ખેલ મહાકુંભ 3.૦ના સત્ર 2024-25 દિવ્યાંગ લોકો માટે તારીખ:- 18 અને 19 જાન્યુઆરી, 2025 ના રોજ સિદસર સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ભાવનગર ખાતે આયોજીત થયેલ.જેમાં પરાક્રમસિંહ કનુભા ગોહિલે ગોળા ફેંક (Shot Put) અને ચક્ર ફેક (Discuss Throw) દિવ્યાંગ કેટેગરી ‘ડી’, વય જૂથ ૧૬ થી ૩૫ […]
રહસ્ય વલય: ભાવનગરમાં પથિક આશ્રમ પાસે થયેલી યુવકની હત્યામાં ચોથી વ્યક્તિની પણ સંડોગણી
હત્યા મામલે પકડાયેલા ત્રણેય આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન જ હત્યા કેસમાં એક સગીર વયની વ્યક્તિની સંડોવણી સામે આવી : પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને હસ્તગત કરી પૂછપરછ ના અંતે રિમાન્ડ હોમ હવાલે કર્યો બનાવવાનું કારણ ઉપલી સપાટી પર જે કંઈ કહેવાય છે તેના કરતાં જુદું જ હોવાની ચર્ચા વચ્ચે પોલીસ રિમાન્ડ દરમિયાન કરી રહી […]
કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુ બાંભણિયાએ સોનગઢ અને સિહોર રેલ્વે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું: રેલવે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી
ભાવનગરભારત સરકારના ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી નિમુબેન જયંતિભાઈ બાંભણિયાએ 20 જાન્યુઆરી, 2025 ના રોજ પશ્ચિમ રેલવે ભાવનગર મંડળના સોનગઢ અને સિહોર રેલ્વે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન, તેમણે મુસાફરોની સુવિધાઓ અને ભાવિ યોજનાઓ વિશે વિગતવાર ચર્ચા કરી હતી અને સ્ટેશનો પર ચાલી રહેલા કામની પ્રગતિ અને કરેલા સારા કામની પ્રશંસા […]
લાખણકા ગામે 21 વર્ષનો યુવાન એક બોટલમાં આવી ગયો
ભાવનગરઘોઘા પોલીસના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ગત રાત્રિના 21/15 વાગ્યે લાખણકા ગામની નહેર પાસે પોલીસ ટીમે ભાવેશ ભોપાલ ચૌહાણ (ઉવ.૨૧ ધધો.ખેતી રહે. લાખણકા, નિશાળની પાછળ તા.જી.ભાવનગર) નામના એક 21 વર્ષના યુવાનને રૂ 987ની કિંમતની ઇંગ્લિશ દારૂની એક બોટલ (રોકફોર્ડ ક્લાસીક ફાઇનેસ્ટ બ્લેન્ડેડ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.) સાથે ઝડપી લીધો હતો. તેની […]
