Friday July 25, 2025

સરાસરી હાજરીના નિયમથી ગ્રાન્ટેડ સ્કૂલોના અસ્તિત્વ પર જોખમ

જો શહેરી વિસ્તારમાં ૩૬ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૪ વિદ્યાર્થી સંખ્યા ન જાળવાય તો સીધા જ વર્ગો બંધ કરવાની જોગવાઈ નડી શકે છે સરકારી સ્કૂલોમાં સરાસરી હાજરીનો નિયમ નથી, પરંતુ માત્ર ગ્રાન્ટેડ સ્કૂલો માટે જ આ નિયમ લાગુ છે અમદાવાદરાજ્યની માન્યતા પ્રાપ્ત શાળાઓની સરાસરી હાજરીના ઠરાવઘી ગ્રાન્ટેડ સ્કૂલોનો મૃત્યુઘંટ વાગી શકે. સરાસરી હાજરી માટેના ૨૦૧૨ના ઠરાવ […]

ખડસલિયા શાળાના આચાર્ય વંદના ગોસ્વામીની પાઠ્યપુસ્તક મંડળમાં પસંદગી

હરેશ જોષી. તળાજા તળાજાના વંદના ગોસ્વામીની ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરના ધોરણ -૮ ના ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં સમીક્ષક તરીકે પસંદગી થઇ છે. હાલ તેઓ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-ખડસલિયામાં આચાર્યા(G.E.S.ક્લાસ -૨) તરીકે સેવા આપી રહ્યા છે. અનેક સંસ્થામાં શૈક્ષણિક વિષય પર વક્તવ્ય અને લેખક તરીકે વંદનાબહેન કાર્યરત છે. ભાવનગરની વિવિધ સંસ્થાઓમાં સેવા આપી […]

લોકભારતી સણોસરાની કેળવણીનું ફળ, વિધાર્થીઓને પરીક્ષા પરિણામ પહેલાં વિદેશમાં મળી નોકરી

લોકભારતી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરી રહેલ ત્રણ વિધાર્થીઓને પશ્ચિમ આફ્રિકામાં સામેથી મળી તક લોકભારતીના ત્રણ એક્કા સણોસરા, શનિવાર તા.૧૯-૪-૨૦૨૫( મૂકેશ પંડિત ) સણોસરા સ્થિત લોકભારતી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરી રહેલ ત્રણ વિધાર્થીઓને પશ્ચિમ આફ્રિકામાં સામેથી તક મળી છે. લોકભારતીની કેળવણીનું ફળ એ છે કે, આ વિધાર્થીઓને પરીક્ષા પરિણામ પહેલાં વિદેશમાં નોકરી મળી ગઈ છે. ગોહિલવાડની ગૌરવરૂપ સંસ્થા […]

ભુતિયા પ્રા શાળા ના વિદ્યાર્થીની નેશનલ કક્ષાએ હેન્ડબોલ ટીમમાં પસંદગી

“ઋત્વિકની સબ જુનિયર બોયઝ નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ ગુજરાત ટીમમાં પસંદગી.” હરેશ જોષી, ભૂતિયા પાલીતાણા તાલુકાની ભૂતિયા ગામની પ્રાથમિક શાળા માં ધોરણ-8 માં અભ્યાસ કરતો સાધારણ ખેડૂત પરિવારના પુત્રે પોતાની મહેનત અને પ્રતિભાથી ભુતિયા ગામ અને શાળાનું ગૌરવ વધાર્યું છે. હવે તે 39મી સબ જુનિયર બોયઝ નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ ગુજરાત ટીમ( અંડર -15) માં ઓડિશાના કેઓન્ઝાર […]

ખંભાતની પ્રાણજીવન શાહ પ્રાથમિક શાળામાં ધોરણ 8ના બાળકોનો વિદાય કાર્યક્રમ યોજાયો

હરેશ જોષી, ખંભાત ખંભાત તાલુકાની પ્રાણ જીવન શાહ પ્રાથમિક શાળામાં પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કરેલ ધોરણ 8 ના બાળકોનો વિદાય કાર્યક્રમ રાખવામાં આવ્યો.જેમાં મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું.પ્રાર્થના બાદ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યા. વિદ્યાર્થી વૈશાલી બારૈયાએ પોતાના અભ્યાસિક અનુભવ વાગોળ્યા હતા.વિદાય લઇ રહેલા બાળકોએ શાળાને સ્મૃતિ ભેટ અર્પણ કરી.આ પ્રસંગે પે સેન્ટર આચાર્ય અનુભાઈ વેગડા […]

કોન બનેગા હજારોપતિ ? : રાળગોનની જ્ઞાનમંજરી સ્કૂલમાં કોન બનેગા 21000 પતિ સ્પર્ધા યોજાઈ

હરેશ જોષી, રાળગોન તળાજા તાલુકાના રાળગોન ગામની જ્ઞાનમંજરી સ્કૂલમાં તા. ૩૧/૦૩/૨૦૨૫ સોમવાર દિવસે આજુબાજુના ૫૪ ગામના ધોરણ ૮ ના વિધાર્થીઓની કોન બનેગા એકવીશહજારપતિ સ્પર્ધા યોજાઈ હતી. શાળામાં દર વર્ષે આ સ્પર્ધાનું આયોજન કરી વિધાર્થીઓની માનસિક ક્ષમતામાં વધારો થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે . સાથે ભાગીદાર બનનાર તમામ વિધાર્થીઓને પ્રમાણપત્ર અને શુભેચ્છા ભેટ શાળા તરફથી […]

જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા વર્ષ – 2025 માં ગણેશ શાળા – ટીમાણાના 17 બાળકો પસંદગી પામ્યા

હરેશ જોષી, ટીમાણા 25 માર્ચ 2025 ના રોજ ધોરણ – 6માં પ્રવેશ માટે લેવાતી જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા વર્ષ – 2025 નું પરિણામ જાહેર થયું છે ત્યારે આ પરીક્ષામાં ગણેશ શાળા – ટીમાણાના કુલ 17 બાળકો પસંદગી પામ્યા છે. જવાહર નવોદય વિદ્યાલયમાં 80 જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવે છે જેમાંથી 22 % જેટલા બાળકો ગણેશ […]

ચોખંડાના આહીર સમાજનું ગૌરવ જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાંથી ડોકટર(બીએચએમએસ)ની ડિગ્રી મેળવતા ઋષિકા ગોજીયા

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૩-૨૦૨૫        ખંભાળિયા તાલુકાના ચોખંડા ગામની રહીશ ઋષીકા સોમાતભાઈ ગોજીયાએ એચ.એસ.સી. સુધીનો અભ્યાસ રાજકોટ ખાતે પૂર્ણ કરી, તાજેતરમાં જામનગરની ગુલાબકુંવરબા આયુર્વેદીક યુનિવર્સિટીમાંથી 14 માં ક્રમ સાથે ડોક્ટર (બી.એચ.એમ.એસ.) ની ડીગ્રી પ્રાપ્ત કરી છે. તેમણે સમસ્ત આહીર સમાજ તેમજ નાના એવા ચોખંડા ગામનું ગૌરવ વધાર્યું છે.       પોતાની આ […]

પ્રખરતા શોધ કસોટીનું પરિણામ: ટીમાણાની પૂનમ ધારૈયા 99.99 પીઆર સાથે રાજ્યમાં પ્રથમ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા લેવાયેલ પ્રખરતા શોધ કસોટી (TST) – 2025 માં ગણેશ શાળા – ટીમાણાના વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિ રાજ્યમાં પ્રથમ ક્રમાંકે રહેલા પૂનમબેન ધારૈયાએ (99.99 PR) ગૌરવ રૂપ સિદ્ધિ હાંસલ કરી

Back to Top