Sunday July 27, 2025

ભાવનગર ડિવિઝનમાં હવે ઘરે બેઠા બનશે દિવ્યાંગોના રેલવે કન્સેશન કાર્ડ

ભાવનગરદિવ્યાંગ લોકો માટે ઓનલાઈન અરજીની સુવિધાટ્રેનમાં મુસાફરી કરતા દિવ્યાંગોને રેલવે દ્વારા જારી કરાયેલા પાસના આધારે ટિકિટમાં છૂટ આપવામાં આવે છે. આ પાસ મેળવવા માટે દિવ્યાંગોને ડીઆરએમ કચેરીએ આવવું પડતું હતું, પરંતુ હવે દિવ્યાંગોને ઘરે બેઠા પાસ મળી શકે તે માટે “દિવ્યાંગજન કાર્ડ એપ” લોન્ચ કરવામાં આવી છે. દિવ્યાંગ લોકોએ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવી, હેડક્વાર્ટર […]

પોરબંદરના દરિયામાં ગેરકાયદે માછીમારી બદલ દેવભૂમિ દ્વારકાના બે શખ્સોની ધરપકડ

Sea-Kingdom @ Sea-Mystry [[ કોનું સી-રાજ ? કોનું સી-રાઝ?]] મિયાણી મરીન પોલીસમાં દીલસાક અને સીરાજ નામના બે શખ્સો સામે એફઆઇઆર પોરબંદર જિલ્લાના મિયાણી મરીન વિસ્તારમાં ફાયબર બોટ(પીલાણામા) અન- અધિકૃત રીતે ટોકન વગર ફીશીંગ કરતા ઇસમો વિરુધ્ધ ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-૨૦૦૩ મુજબ મિયાણી મરીન પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.[[ કોસ્ટલ સીક્યુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ મહાનિરીક્ષક પી.એ.માલ તથા […]

પોરબંદરના દરિયામાં આંજી નાખે તેવી એલઇડી લાઇટ સાથે માછીમારી કરનાર સામે કાર્યવાહી

ત્રણ ઇસમોને ધોરણસર અટક કરી હાર્બર મરીન પોલીસ સ્ટેશને ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમ-૨૦૦૩ કલમ-૨૧ (૧) (ચ) મુજબનો ગુનો દાખલ પોરબંદર દરીયાઇ પેટ્રોલીંગ દરમ્યાન ફાયબર બોટ-પીલાણામા અન-અધિકૃત રીતે એકદમ પ્રકાશીત LED લાઇટો ચાલુ રાખી ગેર કાયદેસર રીતે લાઇટ ફીંશીંગ કરતા ઇસમો વિરુધ્ધ પોરબંદર હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમ-૨૦૦૩ મુજબ કરેલ કાર્યવાહી કરવામાં […]

પ્રાઇમરી પીએમમાં હત્યાનો કોઈ આધાર ન મળ્યો: મૃત્યુનું ખરું કારણ જાણવા પોલીસ જામનગર ખાતે ફોરેન્સિક પીએમ પણ કરાવશે

[[આમ બન્યું કે એમ બન્યું?]] [[[ઇન્ટેન્શનલ ડેથ (હત્યા) અને એક્સિડેન્ટલ વચ્ચેનો તફાવત]]] પોરબંદરમાં વિનોદે લાફા માર્યા પછી દેવજીનું મૃત્યુ થયું: પોલીસે એડી દાખલ કરી વિનોદના બે લાફાને કારણે જ દેવજીનું મૃત્યુ થયું હોવાનું અત્યાર સુધીની તપાસમાં ફલિત થતું નથી: પોલીસ પોરબંદર પોરબંદરમાં દેવજી વાંદરિયા નામના એક ખારવા વાળમાં રહેતા યુવકને વિનોદ બાબુ નામના એક શખ્સ […]

નરવાઇ મંદિર પાસે આરોપીને લઈને જતી પોલીસને રોજ આડુ ઊતર્યું: બાઇકની હેડલાઈટ તૂટી

પોરબંદર પોરબંદર જિલ્લાના નવી બંદર મરીન પોલીસ વિસ્તારમાં તા.૧૫/૧૨/૨૦૨૪ના કલાક- ૧૯/૫૦ વાગ્યાના અરસામાં નરવાઇ મંદિર પાસે પેટ્રોલ પંપની સામે રોડ પર બનેલી એક ઘટનામાં પોલીસની બાઈકની હેડલાઇટ તૂટી ગઈ હતી.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ ઘટના લખમણભાઇ ભનુભાઇ સાદીયા ડ્રાઇવર (પોલીસ કોન્સ. નોકરી- રાણાવાવ પોલીસ) જાહેર કરનાર પોલીસ કર્મચારી સરકારી બોલેરો પી-૧૦૦ નંબર જી.જે.૧૮ […]

ભાવનગરમાં શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડી સામે નિરાધાર લોકોને ધાબળા વિતરણ: ગાયોને ચારો

માનવ સેવાનું ખૂબ જ ઉમદા કાર્ય કરતી સંસ્થા કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ ~ ભાવનગર ભાવનગર ભાવનગર શહેરની જાણીતી ગૌસેવા માનવસેવા અને જીવદયા સહિતના સેવાકીય કાર્યો કરતી સંસ્થા કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર દ્વારા તાજેતરમાં અલગ અલગ પાંચ થી સાત ગૌશાળા ઓમાં ગૌમાતાને લીલો ગૌચરો 251 મણ નાખવામાં આવ્યો, આ ઉપરાંત શ્રી માનવતા ગૌશાળા અકવાડા, શ્રી કામધેનુ ગૌશાળા […]

પોરબંદરમાં 12 ઇંગ્લિશ બોટલ સાથે રોનક ઝડપાયો

પોરબંદર પોરબંદર પોલીસે તા.૧૫/૧૨/૨૦૨૪ કલાક-૨૦/૦૦ વાગ્યે રાવલીયા પ્લોટ એકસીસ બેંકવાળી ગલી દરગાહની સામે જાહેર રોડ પરથી રોનક નામના એક શખ્સને ઇંગ્લિશ દારૂની બાર બોટલ સાથે ઝડપી લીધો હતો. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે કમલાબાગ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ભટ્ટે સરકાર તરફે રોનક ઉર્ફે રામલી ગોવિંદભાઇ શીયાળ (ઉ.વ.૩૨ રહે,રાવલીપ્લોટ શેરી નં.૩ દરગાહ સામે પોરબંદર) […]

પોરબંદરમાં મહિલાને ઉછીના આપેલા રૂપિયા લેવા જતા મહિલાના પતિએ યુવકને માર માર્યો

પોલા વાલાએ કોઈ બીજું જ બહાનું કાઢીને મનુ રામાને માર માર્યો હોવાની એફઆઈઆર કીર્તિમંદિર પોલીસમાં થઈ પોરબંદર પોરબંદરમાં એક યુવક એક મહિલાને આપેલા રૂપિયા કટકે કટકે પાછા લેવાના હોવાથી તેનો રૂપિયા 5,00નો હપ્તો લેવા માટે મહિલાના ઘરે જતા આ મહિલાના પતિએ કોઈ બીજું જ બહાનું કાઢી આ યુવકને માર માર્યો હોવાની ફરિયાદ યુવકે કીર્તિ મંદિર […]

બુચકાંડ

પોરબંદરમાં રુા.૧,૮૦,૦૦૦ના ચેક રીર્ટન કેસમાં આરોપી ને એક વર્ષની સજા કરતી અદાલત પોરબંદર પોરબંદર શહેરના મેરામણભાઈ ગીગાભાઈ થાપલીયા (રહે.શેરી નં.૩,નવો કુંભારવાડો,પોરબંદર) દ્વારા એ મતલબની ફરીયાદ કરવામાં આવેલ હતી કે મૌરી લીલુબેન લખુભાઈ (રહે.સરદાર ઉધમીંહમાર્ગ, પોલીટેકનીક કોલેજની પાછળ પોરબંદર)ને રા.૧,૮૦,૦૦૦-૦૦ (અંકે રુપીયા એક લાખ એશી હજાર પુરા) અંગત જરુરીયાત હોવાથી અને એક બીજાને સારી રીતે ઓળખતા […]

પાલિતાણા:સર્વ રોગ નિદાન સારવાર અને ડિજિટલ પ્રકૃતિ પરીક્ષણ અભિયાન કેમ્પ

હરેશ જોષી – કુઢેલી સરકારી આયુર્વેદ દવાખાનુ ઠાડચ અને સરકારી હોમિયોપેથીક દવાખાનુ મોટી રાજસ્થળી દ્વારા શ્રીમતી પી.એન.આર શાહ આર્ટસ એન્ડ કોમર્સ મહિલા કોલેજ પાલીતાણા ખાતે સર્વરોગ નિદાન સારવાર અને ડિજિટલ પ્રકૃતિ પરીક્ષણ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જેમાં આયુષ મંત્રાલય દિલ્હી દ્વારા વિકસાવેલ ખાસ મોબાઈલ એપ્લિકેશન દ્વારા ડોક્ટર જયદીપભાઇ ડોડીયા, ડોક્ટર નેહાબેન જોશી દ્વારા કોલેજની […]

Back to Top