ભાવનગરમાં આજે આંબેડકર જયંતિ સંદર્ભે ભાજપનું પ્રબુદ્ધ નાગરિક સંમેલન
હરેશ પરમાર, ભાવનગર ગુજરાત પ્રદેશ ભાજપ ની સૂચના મુજબ “ભારત રત્ન બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજી સન્માન અભિયાન અંતર્ગત ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા “પ્રબુદ્ધ નાગરિક સંમેલન” નું આયોજન આજે કરવામાં આવેલ છે. જેના મુખ્ય વક્તા સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ચંદ્રશેખરભાઇ દવે અને સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના…
