Friday August 08, 2025

ભાવનગર રેલ્વે ડિવિઝનમાં 76માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી

ભાવનગર રેલવે ડિવિઝનમાં 26મી જાન્યુઆરી, 2025 (રવિવાર)ના રોજ 76માં ગણતંત્ર દિવસની ઉજવણી પૂરા ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારે રેલ્વે સ્ટેડીયમ ભાવનગર પરા ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજને સલામી આપી હતી. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, સહાયક મંડલ સુરક્ષા આયુક્ત (રેલ્વે પ્રોટેક્શન ફોર્સ) શ્રી લાલ બહાદુર સિંહની […]

અમદાવાદથી પોરબંદર વચ્ચે રૂ.1 લાખનું સિગારેટનું કાર્ટૂન ગાયબ

પોરબંદરપોરબંદરના એક ભાઇનું રુપિયા 1 લાખનું સિગારેટનું કાર્ટુન અમદાવાદથી પોરબંદર ગાયબ થઈ ગયું છે.પોલીસ સુત્રોના કહેવા મુજબ રાજેશ ઇન્દુભાઇ કારાવડીયા ઉ.વ.૫૩ ધંધો-મેનેજર રહે.સીતારામનગર,ગાય ત્રી હાઇટસ પાછળનું સીગરેટનું કાર્ટુન નંગ-૧ આશરે કિં.રૂ.૯૨,૦૦૦/-નું અમદાવાદથી પોરબંદરની વ્યચે રસ્તામાં કયાંક ગુમ થયા બાબતની પોલીસને જાણ કરવામાં આવતાં કીર્તિમંદિરહેડ કોન્સ્ટેબલ આર.એ શીંગરખીયાએ તપાસ હાથ ધરી છે.પોલીસને હાલ જાણવા મળ્યું છે […]

પોરબંદર એસ.ટી. ડેપો દ્વારા “ડ્રાઇવર ડે” ની ભવ્ય ઉજવણી

પોરબંદર, એક સામાન્ય અક્સ્માત પણ ના સર્જ્યો તેવા 41 બસ ડ્રાઇવરો ને સન્માનિત કરાયાવર્ષ દરમ્યાન સૌથી શ્રેષ્ઠ ડીઝલ માઇલેજ લાવનાર કુલ 10 ડ્રાઇવરોને પણ સન્માનિત કરાયારોડ સેફ્ટી મંથ – 2025 અંતર્ગત સમગ્ર ભારત માં 24 જાન્યુઆરી ને “ડ્રાઇવર ડે” તરીકે મનાવવામાં આવે છે ત્યારે ગુજરાત એસ.ટી.નિગમ પણ “ડ્રાઇવર ડે” ભવ્ય રીતે મનાવે છે જે અંતર્ગત […]

ખંભાળિયાથી પોરબંદર જતી બસમાં મહિલાએ એક શખ્સને આઘું ખસવાનું કીધું: માથાકૂટ થઈ ગઈ

મહિલાએ ગાળો બોલવાની ના પાડી તો વાછોડાના શખ્સે ખંભાળિયાની મહિલા સાથે રહેલા એક માણસ સાથે જપાજપી પણ કરી નાખી પોરબંદરખંભાળિયા થી પોરબંદર જઈ રહેલી એક બસ બગવદર નજીક સોઢાણા ગામ પાસે પહોંચતા મધ્યપ્રદેશ વતની એવી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હરીપર ગામે રહેતી એક મહિલાએ તેની બાજુમાં બેઠેલા પોરબંદર તાલુકાના વાછોડા ગામના એક શખ્સને થોડી […]

સરપંચ અને તેની ટીમના માણસોએ પીજીવીસીએલની ટીમના માણસોને બોલેરામાંથી બહાર ખેંચી ખેંચીને માર્યા

સરપંચે પોતે પોતાના હાથમાં પાઇપ ધારણ કર્યો અને… પીજીવીસીએલનું ટીમવર્ક: પીજીવીસીએલની ટીમ ગોસા ગામે વીજ બીલની ઉઘરાણી અને ચેકિંગ કરવા માટે ગઈ હતી સરપંચનું ટીમ વર્ક : પીજીવીસીએલની ટીમે ચેકિંગના જે ફોટા અને વીડીયો-ઓડિયો રેકોર્ડ કર્યા હતા તે પણ કઢાવી નાખ્યા ગોસાના સરપંચ પોલાભાઈ અને તેમની ટીમ સામે પીજીવીસીએલની ટીમે ફરિયાદ નોંધાવી પોરબંદરએક તરફ ભારતીય […]

પોરબંદરમાં બાઇકની ચાવી વડે કાકા ઉપર ભત્રીજાનો લોહિયાળ હુમલો

કાકાને આંખની નીચેના ભાગે ચીરા પાડી દીધા અને ટીકા પાટુથી ઢોર માર મારી ગાળો આપી પોરબંદરપોરબંદરમાં એક યુવકે પોતાના કાકા ઉપર બાઈકની ચાવી વડે હુમલો કરીએ લોહી કાઢી નાખ્યું હતું. આ સાથે ઢિકા પાટુ અને મકાનો માર તો માર્યો જ હતો, તે ઉપરાંત કાકાને ગાળો પણ આપી હતી.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે […]

કુતિયાણાના સુમાર વેકરા કાંઠે ભાદર જાપાના શખ્સનો મજૂર યુવક ઉપર હુમલો

રાણાભાઇ રાહુલના પિતા સાથે બેસતા હતા એનો રાહુલને વાંધો હતો લોખંડના પાઇપ અને ચાકુના આડેધડ ઘાથી રાણાભાઇ ને લોહિયાળ ઇજાઓ: પોલીસ ફરિયાદ પોરબંદરકુતિયાણાનો એક મજૂર યુવાન ભાદર જાપાનાં એક વડીલ સાથે ઉઠતો બેસતો હતો પરંતુ એ વડીલના દીકરાને આ યુવાન તેના પિતાજી સાથે બેઠક રાખે એનો વાંધો હતો કારણ કે એ બંને પિતા પુત્ર વચ્ચે […]

રાણાવાવના મોકર ગામે 14 વર્ષની બાલિકાનું ખરાબ કૃત્ય કરવાના ઇરાદે અપહરણ

કોઈ અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ થતાં રાણાવાવ પીઆઇ એન. એન. તળાવિયાના તપાસ ચક્રો ગતિમાન પોરબંદરપોરબંદર જિલ્લાના રાણાવાવ પંથકના મોકર ગામના નવાપરા વિસ્તારમાંથી કોઈ અજાણ્યા શખ્સે એક 14 વર્ષની બાળાનું ખરાબ કૃત્ય કરવાના ઇરાદે અપહરણ કર્યું હોવાની ફરિયાદ બાલિકાની માતાએ રાણાવાવ પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસચક્રો ગતિમાન કર્યા છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે […]

પુર્ણ મહાકુંભમાં એક દિવ્ય અનુભવ થયો, મારું જીવન સાર્થક થયું છે : સ્વામી દર્પહાનંદજી

નિમેશ ગોંડલિયા, પોરબંદર રાજકોટ રામકૃષ્ણ મિશન ના સ્વામી દર્પહાનંદજી કુંભમેળામાં સ્નાન કરી ને રાજકોટ આવ્યા ત્યારે તેમનો અનુભવ જણાવા પ્રયાસ કર્યો હતો સ્વામીજી એ જણાવ્યુ હતુ કે 144 વર્ષ બાદ યોજાયેલ પુર્ણમહાકુંભ માં મને અદભુત દિવ્ય અનુભવ હતો મેળામાં સાક્ષી બનવાનો લાભ મળ્યો અને દિવ્ય વાતાવરણ છે અદભુત વાતાવરણ છે આપ ત્યાં જાઓ એટલે ફીલ […]

પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર બે બાઈકની ટક્કર: એક યુવકનું મોત

પોરબંદરપોરબંદરના રમેશભાઇ બોરે ગોવડા (ઉ.વ.૫૨ ધંધો:- કેટરીંગ રહે. જુરી બાગ શેરી નં.૦૮ પોરબંદર)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે બાઈક નંબર GJ-10- DG-0348ના ચાલકે પોતાનું વાહન જાહેર રોડ ઉપર પુર ઝડપે માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી અને ફરિયાદીના બાઇક નં.GJ-25-AB-4851ને પાછળથી હડફેટે લઈ અકસ્માત કરી ફરિયાદીને ડાબા પગમાં ઘુંટી ઉપર ઇજા પહોંચાડી અને ફરીયાદી […]

Back to Top