Tuesday July 29, 2025

।। રામ ।। ત્રાપજ ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

હરેશ જોષી – મહુવા ગત વહેલી સવારે ભાવનગર જીલ્લાના ત્રાપજ ખાતે સુરત થી રાજુલા જઈ રહેલી એક ખાનગી બસનો ભયાનક અકસ્માત થયો હતો. એપલ ટ્રાવેલ ની બસ સુરત થી રાજુલા જઈ રહી હતી ત્યારે ત્રાપજ ખાતે એક ડમ્પર બંધ હાલતમાં ઉભું હતું તેની સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં પ્રાપ્ત વિગતો અનુસાર ૬ લોકોનાં કરુણ મોત નિપજયા […]

વાર્તા : ઝૂરાપો – ગિરીશ રઢુકિયા

હેતભરી વિદાય આપી તે હમણાં જ ઘેર પહોંચી હતી અને આવીને પલંગમાં ઝુકાવ્યું હતું. માનસી ચાર વર્ષની અને નાની દીકરી રૂપલ બે વર્ષની હતી ત્યારે જ પોતાનો ચાંદલો ભૂંસાઈ ગયો હતો. ભરયુવાનીમાં પોતે વિધવા થઈ હતી. છેક ત્યારથી માંડી આજ લગી બન્ને દીકરીઓને મા અને બાપ બંનેનો પ્રેમ આપી પુરા લાડકોડથી ઉછેરી ભણાવી ગણાવી હતી. […]

ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી બનારસ સુધી દોડશે “મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન”

ભાવનગરમુસાફરોની સુવિધા માટે અને મહા કુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોની વધારે ભીડ ને ધ્યાનમા રાખીને, પશ્ચિમ રેલવેએ ભાવનગર ટર્મિનસ અને બનારસ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર “મહા કુંભ મેળા સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃ ટ્રેન નંબર 09555/09556 […]

પોરબંદર પોલીસે ઇન્ફોર્મેટીવ હનીટ્રેપમાં ન ફસાવા માછીમારોને સૂચના આપી

[[ભાઇ, એલર્ટ…]] હાર્બર મરીન પોલીસ દ્વારા ફીશરમેન વોચગૃપના સભ્યો તથા સ્થાનીક ફીશરમેનો સાથે મીટીંગ થઈ ગુજરાત મત્સ્યઉધોગ અધીનીયમ-૨૦૦૩ ના કાયદામાં હાલમા ૨૦૨૪માં થયેલ સુધારા મુજબ લાઇન/લાઇટ ફીશીંગ ન કરવા પોરબંદરહાર્બર મરીન પોલીસ દ્વારા ફીશરમેન વોચગૃપના સભ્યો તથા સ્થાનીક ફીશરમેનો સાથે મીટીંગ કરી એવરનેશ કાર્યક્રમ કરેલ છે.જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નીલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લા પોલીસ […]

પોરબંદરમાં બળાત્કારની ફરીયાદમાં આરોપીને છોડતી કોર્ટ

ભોગ બનનારે જ ફરીયાદના ૧ મહીના પહેલા કિર્તીમંદિ૨ પોલીસ સ્ટેશનમાં પોતે ૨ાજી-ખુશીથી આરોપી સાથે ૨હેતા હોવાની કબુલાત આપી હોવાની હકીકતને અદાલતે મહત્વની ગણી પોરબંદરહાલ ભગાડી જવાની તથા બળાત્કારની ફરીયાદો સમાજમાં વધતી જતી હોય અને પ્રેમ સંબંધ થઈ જતા ધર છોડીને ભાગી ગયા બાદ બે-ચાર મહીના સાથે રહી અને પછી અન્ય કોઈ કારણોસર ઝગડો થાય ત્યારે […]

રાણાવાવના એકટ્રોસીટીના કેસમાં આરોપીના આગોતરા જામીન આપતી પોરબંદર કોર્ટ

જ્ઞાતિ પ્રત્યે વાંધો હોય તો તો આરોપી જે તે જ્ઞાતિને પોતાનું ખેતર ભાગિયું આપે જ નહીં એવી એડવોકેટ ભરત લાખાણીની દલીલ માન્ય રહી પોરબંદરપોરબંદર જીલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશનમાં મંજુબેન દિનેશભાઈ દ્રારા એવા મતલબની ફરીયાદ લખાવેલી હતી. કે, તેના પતિ દિનેશભાઈ દ્રારા લીલુબેન સામતભાઈ કેશવાલા નું ખેતર ભાગમાં ખેડવા માટે રાખેલુ હતું. અને મોસમ તૈયા૨ થઈ […]

પોરબંદર પોલીસ દ્વારા ગરીબોને ધાબળા વિતરણ કરાયું

પોરબંદરપોરબંદર શહેર ટ્રાફિક શાખા પીએસઆઇ કે.એન. અઘેરા, હેડ કોન્સ્ટેબલ પોપટ ગોરાણિયા, અજ્ય જાડેજા, ટાર્ફિક બિર્ઞેડ જયમલભાઈ, નિલેષભાઈ, જયપાલભાઈ વગેરે સ્ટાફ દ્વારા હાલમાં શિયાળામાં ઠંડી વઘારે પડતી હોય જેથી પોરબંદરમાં વસવાટ કરતા ગરીબ અને પછાત વર્ગના જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળા (બ્લેકેટ) નું વિતરણ કરવામાં આવેલ છે.

જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોનના 14 વિધાર્થી કરાટે ચેમ્પિયનમાં જીલ્લા કક્ષાએ વિજય મેળવ્યો

હરેશ જોષી – કુંઢેલી સેન્ટ થોમસ સ્કૂલ ખાતે યોજાયેલ જીલ્લા કક્ષાની કરાટે ચેમ્પિયનશીપ માં જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોન ના 17 વિધાર્થીઓ ભાગીદાર બનેલ હતા. તેમાંથી 14 વિધાર્થીઓ એક થી ત્રણ નંબર પ્રાપ્ત કરીને ઇનામ મેળવેલ છે. જેમાં કેટેગરી પ્રમાણે વિધાર્થીઓએ નંબર પ્રાપ્ત કરેલ છે. જિલ્લામાં પ્રથમ રેન્ક મકવાણા સાહિલ ધનજીભાઈ – ખારી (ધોરણ ૮) અને બારૈયા […]

પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીરહુસેનને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ

હરેશ જોષી – મહુવા પરમ સ્નેહી અને સમર્થ તબલાવાદક પદ્મશ્રી, પદ્મભૂષણ પદ્મવિભૂષણ ઝાકીરહુસેન સાહેબ. કોઈ દિલ અને નુરાની સંગીત સભામાં તબલાવાદન કરવા વિદાય લીધી એ સમાચારે પીડા અનુભવી. તલગાજરડા તરફનો એમનો અતિશય સદ્દભાવ જાહેર છે. હજુ આવતી હનુમાન જયંતીએ તબલાવાદન માટે આવવાની વાત થઈ રહી હતી અને અચાનક વિદાય આંચકો આપી ગઈ.પૃથ્વી પરના ઇન્સાન માટે […]

Back to Top