ખંભાળિયા પાલિકાની નવી બનેલી શાક માર્કેટના ગાલાની થશે હરાજી
– તા. 25 ફેબ્રુઆરીના રોજ જાહેર હરાજી કરાશે – જામ ખંભાળિયા, તા. ૦૭-૦૨-૨૦૨૫ ખંભાળિયા નગરપાલિકા દ્વારા અહીંના પોશ વિસ્તાર રામનાથ સોસાયટી નજીક બનાવવામાં આવેલી નવી શાકમાર્કેટના ગાલાની હરાજી માટે તારીખ 25 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. ખંભાળિયા શહેરના મહત્વના રેસીડેન્સ વિસ્તાર એસએનડીટી – રામનાથ સોસાયટી વિસ્તારમાં આજથી આશરે…
