બેહ ગામે ચાલતા જુગારધામ પર એલસીબી પોલીસ ત્રાટકી : મહિલાઓ સહિત પાંચ ઝબ્બે, એક ફરાર
– મહિલાઓ સહિત પાંચ ઝબ્બે, એક ફરાર – જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૬ ખંભાળિયા વિસ્તારમાં એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયાના વડપણ હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા ગત સાંજે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. ડાડુભાઈ જોગલ અને ખીમાભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના બેહ ગામે સિમ વિસ્તારમાં રહેતા સાજણ ભારા…
