ઈન્ડિગો એરલાઇન્સમાં મોટું સંગઠનાત્મક પરિવર્તન: સીઈઓ પીટર એલ્બર્સનું રાજીનામું અને રાહુલ ભાટિયાએ સંભાળી કમાન
નવી દિલ્હીભારતીય ઉડ્ડયન ક્ષેત્રની દિગ્ગજ કંપની ઈન્ડિગોમાં આજે એક મોટા ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. કંપનીના સીઈઓ પીટર એલ્બર્સે અંગત કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એલ્બર્સના કાર્યકાળ દરમિયાન ઈન્ડિગોએ અનેક સીમાચિહ્નો હાંસલ કર્યા હતા, પરંતુ તાજેતરમાં કંપનીને કેટલાક ટેકનિકલ અને નાણાકીય પડકારોનો સામનો કરવો પડ્યો હતો. હવે કંપનીની સર્વોચ્ચ જવાબદારી રાહુલ ભાટિયા…
