અમેરિકા અને ચીન વચ્ચે ઐતિહાસિક શિખર સંમેલન: નવા યુગની શરૂઆત
ધ ગ્રેટ વર્લ્ડ, બેઇજિંગ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે આજે બેઇજિંગના ‘ગ્રેટ હોલ ઓફ ધ પીપલ’ ખાતે એક અત્યંત નિર્ણાયક અને ઐતિહાસિક બેઠક યોજાઈ હતી. લગભગ એક દાયકા બાદ કોઈ અમેરિકી રાષ્ટ્રપતિની આ પ્રથમ ચીન મુલાકાત હોવાથી સમગ્ર વિશ્વની નજર આ મુલાકાત પર ટકેલી હતી. બેઠકની શરૂઆતમાં બંને નેતાઓએ ઉષ્માભર્યું…
