Headlines

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લૂ લાગવાથી બચવા અને તકેદારીના પગલાં ભરવા સૂચનો કરાયા

પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું, પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ. દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી સહિતના પીણાનો ઉપયોગ કરવો પોરબંદર તા. ૧૧ મે, ૨૦૨૬ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લૂ લાગવાથી બચવા અને તકેદારીના પગલાં ભરવા સૂચનો કરાયા છે. હિટ વેવની સ્થિતિને જોતાં હિટ વેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે…

Read More

ગુજરાતની અદાલતોમાં ઉનાળાની ગરમી અને ઈંધણ બચાવવા વર્ક ફ્રોમ હોમની માંગ કરતા પોરબંદરના એડવોકેટ ભરત લાખાણી

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને સંબોધીને પોરબંદરના એડવોકેટ ભરત બી લાખાણી દ્વારા એક મહત્વની રજૂઆત કરવામાં આવી છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે હાલ સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને સરકાર દ્વારા રેડ એલર્ટ તેમજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. અદાલતોનો સમય સવારના ૧૧ થી સાંજના ૬ વાગ્યા…

Read More

પોરબંદરમાં કોળી સમાજ આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમા મહોત્સવ રક્તદાન કેમ્પ અને દાંડિયા રાસ સાથે સમ્પન્ન

ખબર જગત, પોરબંદર ​પોરબંદર ખાતે કોળી સેવા સમિતિ દ્વારા શનિવારના રોજ એક ભવ્ય અને વિશિષ્ટ સર્વ જ્ઞાતિ લગ્ન મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગની સૌથી મોટી વિશિષ્ટતા એ હતી કે લગ્નના આયોજનની સાથે સાથે પ્રથમ વખત દાંડિયા રાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલમય અવસરે કુલ ૧૬ નવદંપતિઓએ શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્નગ્રંથિથી…

Read More

બિનઅધિકૃત બાંધકામો નિયમિત કરવાના કાયદાના સરળીકરણ માટે પોરબંદરમાં એડવોકેટ રાજેશ લાખાણી દ્વારા રજૂઆત

​નગરપાલિકા દ્વારા અગાઉ મંજૂરી અપાયેલ બાલ્કની મુદ્દે સર્જાયેલી મડાગાંઠ ઉકેલવા કમિશનરને પત્ર લખાયો ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર ​પોરબંદર સહિત સમગ્ર ગુજરાતમાં અનધિકૃત બાંધકામોને કાયદેસર કરવા માટે અમલી બનેલા ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝડ ડેવલપમેન્ટ એક્ટ ૨૦૨૨-૨૦૨૩ના અસરકારક અને સરળ અમલીકરણ માટે પોરબંદરના એડવોકેટ રાજેશ એમ લાખાણી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં…

Read More

શાળામાં નિયમિતતા, વાંચન અને રિવિઝનથી વિવેકાનંદ વિદ્યામંદિર દિહોરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ધોરણ 10 માં મેળવી ભવ્ય સફળતા

હરેશ જોષી, તળાજા તળાજા પંથકમાં આવેલ ગણેશ શાળા ટીમાણા દ્વારા સંચાલિત શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર- દિહોરમાં અભ્યાસ કરતી બાંભણિયા હસ્તીબેન ધીરુભાઈએ ધોરણ 10 માં શ્રેષ્ઠ પરિણામ મેળવી તેમના પરિવારનું નામ રોશન કર્યું છે. હસ્તીબેને વિજ્ઞાન વિષયમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે.તેમણે ધોરણ 10 માં કુલ 97.89 PR.સાથે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે.હસ્તીબેન પોતાની આ…

Read More

ટીમાણાની ગણેશ શાળામાં રણછોડદાસજી બાપુ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન અને મોતિયા ઓપરેશન કેમ્પનું આયોજન

હરેશ જોષી ટીમાણા ​ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે આગામી સમયમાં માનવસેવાનું ઉમદા કાર્ય થવા જઈ રહ્યું છે. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા ગણેશ શાળા ટીમાણા ખાતે ૧૧ એપ્રિલ ૨૦૨૬ ને રવિવારના રોજ વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં આંખના વિવિધ રોગોથી પીડાતા જરૂરિયાતમંદ દર્દીઓની તપાસ કરવામાં આવશે. ખાસ…

Read More

નિલમબાગ પેલેસના પ્રાંગણમાં કથાનગર કાર્યક્રમ યોજાયો: ભાવનગરની શૌર્યગાથાઓથી ઈતિહાસ જીવંત થયો

ધ‌ ગ્રેટ વાલ્ડ,ભાવનગર ગોહિલવાડની શાન અને સંસ્કારી નગરી ગણાતા ભાવનગરના રજવાડી વારસાના પ્રતીક સમાન નિલમબાગ પેલેસ ખાતે વીતેલી શનિવારની સાંજ ઈતિહાસના રંગે રંગાઈ હતી. હેરીટેજ હીરો ક્લબ, મુખી ચેરીટેબલ ટ્રસ્ટ અને ત્રિનેત્ર આર્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત “કથાનગર” કાર્યક્રમે ભાવેણાના સુવર્ણ ઈતિહાસને ફરી એકવાર લોકમાનસમાં જીવંત કર્યો હતો. આ અનોખી વાર્તામય સાંજનું મુખ્ય પ્રયોજન ભાવનગરના સ્થાપનાકાળથી…

Read More

જગદીશ ત્રિવેદીના અમેરીકાના સાત કાર્યક્રમો દ્રારા મુની સેવા આશ્રમને ચાર કરોડ રુપિયાનું દાન

જાણીતા હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી હાલ ત્રણ મહીનાના અમેરીકાનાં પ્રવાસે છે જ્યાં એ જુદી જુદી સેવાભાવી સંસ્થાઓ માટે કુલ વીસ જેટલાં કાર્યક્રમો રજુ કરશે.સ્વ. અનુબહેન ઠક્કર દ્રારા વડોદરા પાસે આવેલા ગોરજ ગામમાં વરસો પહેલા મુની સેવા આશ્રમ નામની સંસ્થા શરું કરવામાં આવી હતી.જેમાં હાલ કેન્સર હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ,નર્સિંગ કોલેજ, ભગિની મંદિર,…

Read More

નવી દિલ્હી ખાતે આયોજિત ૧૨મા રાષ્ટ્રીય અધિવેશનના આયોજન સંદર્ભે રાષ્ટ્રીય કોળી નેતા વિરેન્દ્ર કશ્યપની હાજરીમાં ભાવનગર ખાતે સમાજની મહત્વની બેઠક યોજાઈ

ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર ​અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મંત્રી અને લોકપ્રિય યુવા કોળી નેતા લક્ષ્મણભાઈ બારૈયાની ઉપસ્થિતિમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરાઈ​ભાવનગર ખાતે અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હી દ્વારા આયોજિત ૧૨મા રાષ્ટ્રીય અધિવેશનના આમંત્રણ અને આગામી કાર્યક્રમોના સુચારુ આયોજન માટે એક અગત્યની બેઠક સંપન્ન થઈ હતી. આ બેઠકમાં અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય…

Read More