લંગાળા ગામે રંઘોળી નદી પર 1.60 કરોડના ખર્ચે નવા આડબંધનું ભૂમિપૂજન સંપન્ન
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ઉમરાળા તાલુકાના લંગાળા ગામે રંઘોળી નદી પર અંદાજિત 1 કરોડ 60 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર નવા આડબંધનું ભૂમિપૂજન ધારાસભ્ય શંભુનાથજી બાપુ ટુંડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિકાસલક્ષી કાર્યના પ્રારંભ પ્રસંગે પેથાભાઈ આહીર, ઘનશ્યામભાઈ ખૂંટ, પ્રતાપ આહીર, રોહિતભાઈ બગદરીયા, અશોકભાઈ આહીર, રામભાઈ સાંગા, સિદ્ધરાજસિંહ ગોહીલ અને અધિકારી ગજ્જર સહિતના અગ્રણીઓ,…
