Headlines

​ભાવનગર: સિહોરના ચોરવડલા ગામે યુવકની કરપીણ હત્યાથી ચકચાર; વાડી વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો

​હર્ષ રાવલ, સિહોરભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તાલુકાના ચોરવડલા ગામે ૨૮ વર્ષીય લાલજીભાઈ ઝીણાભાઈ ગલાણી નામના યુવકની નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ​પ્રાપ્ત વિગતો અનુસાર, સિહોરના ઢાંકણકુંડા રોડ પર આવેલી એક વાડીમાં આ ઘટના બની હતી. મૃતક…

Read More

થળસરના ધમભા 60 કોથળી સાથે ઝડપાયા

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ઘોઘા પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન થળસર ગામના ગેટ પાસેથી એક શંકાસ્પદ ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી ધર્મેન્દ્રસીંહ ઉર્ફે ધમભા ગોહિલ પાસેથી દેશી દારૂની 60 કોથળીઓ (15 લીટર, કિંમત ₹3000/-) ભરેલો થેલો મળી આવ્યો હતો. પરમીટ વગર દારૂ રાખવા બદલ પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી…

Read More

​અવાણીયા પાસે ઇકો ચાલકની બેફિકરાઈ: ભુંભલીના બાઈક સવાર 3 ભાઈ-બહેનને અડફેટે લેતા ગંભીર ઈજા: ઇકો ચાલક ટક્કર મારી નાસી છૂટ્યો​

ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર/ઘોઘા ​ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલા અવાણીયા ગામ પાસે ગત શુક્રવારે સાંજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. ભાવનગરના ભુંભલી ગામે રહેતા કિરણબેન રમેશભાઈ બારૈયા, તેમનો ભાઈ રાહુલ અને બહેન દક્ષાબેન મોટરસાયકલ પર સવાર થઈને ભાવનગરના ભરતનગર વિસ્તારમાં કપડાંના સિલાઈ કામની મજૂરી માટે ગયા હતા. તારીખ 08/05/2026 ના રોજ સાંજે આશરે સાડા…

Read More

છાંયામાં બીમારીથી કંટાળીને ૨૯ વર્ષીય પરણીતાનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ

​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદરના છાંયા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં એક યુવાન મહિલાએ બીમારીના કંટાળે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. કમલાબાગ પોલીસ મથકે નોંધાયેલ જાણવા જોગ વિગત મુજબ, છાંયા પંચાયત ચોકી પાસે રહેતા ૨૯ વર્ષીય કિરણબેન મનિષભાઈ રાણાવાયા છેલ્લા ત્રણેક મહિનાથી માનસિક બીમારીનો સાનમો કરી રહ્યા હતા. તેમની સારવાર…

Read More

પોરબંદર જિલ્લામાં દારૂ સામે પોલીસની કડક કાર્યવાહી: વિવિધ સ્થળેથી દારૂનો જથ્થો ઝડપાયો

​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા પ્રોહિબિશનના કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. બગવદર પોલીસે સોઢાણા ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડી ૧૮ લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો છે. ઉદ્યોગનગર પોલીસ દ્વારા સુભાષનગર વિસ્તારમાંથી ૭ લીટર દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત કુતિયાણા, કીર્તિમંદિર, માધવપુર અને હાર્બર…

Read More

પોરબંદરના બંદર રોડ પર હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા એક શખ્સની ધરપકડ

​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​કીર્તિમંદિર પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન બંદર રોડ પરથી એક શખ્સને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે દિવાદાંડી સામેના રોડ પરથી ૨૪ વર્ષીય પ્રીન્સ ઉર્ફે ઢીકાઢીક મહેશભાઈ ચૌહાણની અટકાયત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી પ્લાસ્ટિકના કવર વગરની એક છરી મળી આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી…

Read More

રાણાવાવ-ભાણવડ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના: હાઈવા ચાલકે બાઈક સવાર આધેડનો જીવ લીધો

​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદર જિલ્લાના રાણાવાવ-ભાણવડ સ્ટેટ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં હાઈવા ટ્રકના ચાલકની બેદરકારીએ એક વ્યક્તિનો ભોગ લીધો છે. પોલીસ દફતરે નોંધાયેલી વિગત મુજબ, રાણાવાવના સાજણાવારા નેશમાં રહેતા કરશનભાઈ પાલાભાઈ રાડાએ ફરિયાદ નોંધાવી છે કે તેમના પિતા પાલાભાઈ રૈયાભાઈ રાડા પોતાની મોટરસાયકલ લઈને અણીયારી ગામે નોકરી પરથી પરત ઘરે…

Read More

​રશિયામાં વિજય દિવસની ભવ્ય ઉજવણી: રેડ સ્ક્વેર પર શક્તિ પ્રદર્શન

​ધ ગ્રેટ વર્લ્ડ મોસ્કો રશિયા આજે બીજા વિશ્વયુદ્ધમાં નાઝી જર્મની પરના વિજયની 81મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. મોસ્કોના ઐતિહાસિક રેડ સ્ક્વેર પર આયોજિત ભવ્ય સૈન્ય પરેડમાં રશિયાએ પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં હજારો સૈનિકોએ કૂચ કરી હતી અને આધુનિક મિસાઈલ સિસ્ટમ્સ, ટેન્કો તથા અત્યાધુનિક લશ્કરી વાહનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રશિયન…

Read More

​પાકિસ્તાનના બન્નુમાં ભીષણ આત્મઘાતી હુમલો: 12 સુરક્ષાકર્મીઓના મોત

​​ધ ગ્રેટ વર્લ્ડ બન્નુ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદીઓએ ફરી એકવાર સુરક્ષા દળોને નિશાન બનાવ્યા છે. બન્નુ જિલ્લાના માલીખેલ વિસ્તારમાં આવેલી એક સંયુક્ત ચેકપોસ્ટ પર આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલું વાહન અથડાવ્યું હતું. આ ભીષણ વિસ્ફોટમાં પાકિસ્તાન સેના અને ફ્રન્ટિયર કોન્સ્ટેબ્યુલરીના 12 જવાનોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ પહેલા ચેકપોસ્ટની દિવાલ…

Read More

૮ મી મે વિશ્વ રેડ ક્રોસ ડે નિમિતે વિવિધ જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું

દરરોજ અલગ અલગ જનસેવા ના કાર્યો દ્વારા રેડક્રોસ ભાવનગર દ્વારા ઉજવણી કરાશે ખાતે યોજાશે. તા.6 મે ના રોજ થેલેસેમિયા,કેન્સર,હિમોફિલિયા, કીડની ના દર્દી અને બાળકો માટે આનંદ મેળામાં મનોરંજન કાર્યક્રમ સાંજે 6 થી 9 સુધી જવાહર મેદાન, ભાવનગર ખાતે યોજાશે.તા.7 મે જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ તથા દાતના રોગ નું નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન સવારે…

Read More