રાણાવાવમાં જૂની અદાવતમાં સામસામે હુમલા અને ધમકી
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર રાણાવાવમાં જૂની અદાવતના કારણે બે પક્ષો વચ્ચે છૂટાહાથે મારામારી અને હુમલાની ઘટના બની છે. પ્રથમ ફરિયાદ મુજબ, આરોપી રામા જીવાભાઈ કેશવાલા (રહે. સ્ટેશન પ્લોટ, રાણાવાવ) અને શાંતિબેન રામાભાઈ કેશવાલા (રહે. સ્ટેશન પ્લોટ, રાણાવાવ) એ હિતેશભાઈ કારાવદરા (રહે. ખોડીયાર નગર, રાણાવાવ) પર પાઈપ વડે હુમલો કર્યો હતો અને આંખમાં ચટણી ઉડાડી ધમકી…
