બીમારીને મ્હાત આપી નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીએ મેળવી ઝળહળતી સફળતા
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર કહેવાય છે કે મક્કમ મનોબળ હોય તો કપરી પરિસ્થિતિમાં પણ ધ્યેય સિદ્ધિ મેળવી શકાય છે. આવું જ ઉત્કૃષ્ટ ઉદાહરણ નવયુગ વિદ્યાલયના ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થી મો. આકીફ રફીકભાઈ સાટીએ પૂરું પાડ્યું છે.સત્રના આરંભે જ ગંભીર બીમારીને કારણે આકીફનો લાંબો સમય સારવારમાં પસાર થયો હતો, જેના લીધે બોર્ડની જોગવાઈ મુજબ તેની…
