Headlines

શેરબજારમાં ઈતિહાસ રચાયો: સેન્સેક્સ અને નિફ્ટી નવી વિક્રમી સપાટીએ બંધ

ધ ગ્રેટ વર્લ્ડ, મુંબઈ ભારતીય શેરબજારમાં આજે ભારે તેજી જોવા મળી હતી. બેંકિંગ, આઈટી અને રિયલ્ટી સેક્ટરના શેરોમાં થયેલી જોરદાર ખરીદીને કારણે સેન્સેક્સ અને નિફ્ટીએ પોતાની સર્વોચ્ચ સપાટી પાર કરી છે. બજાર બંધ થવા સમયે સેન્સેક્સમાં મોટો ઉછાળો નોંધાયો હતો, જેના કારણે રોકાણકારોની સંપત્તિમાં લાખો કરોડો રૂપિયાનો વધારો થયો છે. બજારના નિષ્ણાંતોના મતે, ભારતના મજબૂત…

Read More

ભારત સરકાર દ્વારા નવી આઈટી પોલિસી જાહેર: ડેટા સુરક્ષા અને AI પર વિશેષ ધ્યાન

ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી કેન્દ્ર સરકાર દ્વારા આજે દેશની આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવી આઈટી પોલિસીની જાહેરાત કરવામાં આવી છે. આ નીતિમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના જવાબદાર ઉપયોગ અને નાગરિકોના વ્યક્તિગત ડેટાની સુરક્ષા માટે કડક જોગવાઈઓ કરવામાં આવી છે. આઈટી મંત્રીએ જણાવ્યું હતું કે, આ પોલિસી દ્વારા ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતને ગ્લોબલ હબ બનાવવાનો લક્ષ્ય…

Read More

સંયુક્ત રાષ્ટ્રનો ચેતવણીભર્યો અહેવાલ: આબોહવા પરિવર્તન રોકવા વિશ્વના દેશો પાસે ઓછો સમય

ધ ગ્રેટ વર્લ્ડ, ન્યૂયોર્ક સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા આજે આબોહવા પરિવર્તન પર એક નવો અને અત્યંત મહત્વનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે જો વિશ્વના વિકસિત અને વિકાસશીલ દેશો કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે તાત્કાલિક પગલાં નહીં લે, તો પૃથ્વીના તાપમાનમાં અસહ્ય વધારો થશે. ગ્લેશિયર્સ પીગળવાની ગતિ અને દરિયાઈ સપાટીમાં…

Read More

જાપાનમાં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ: સુનામીનો ભય ટળ્યો પણ જનજીવન પ્રભાવિત

ધ ગ્રેટ વર્લ્ડ, ટોક્યો જાપાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે સાંજે ૬.૨ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જાપાનની હવામાન વિજ્ઞાન એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ દરિયામાં ઊંડે હતું, જેના કારણે સુનામીનો કોઈ ખતરો ઉભો થયો નથી. જોકે, ટોક્યો સહિતના મોટા શહેરોમાં ગગનચુંબી ઈમારતો ધ્રૂજી ઉઠી હતી અને મેટ્રો ટ્રેન સેવાઓ તકેદારીના ભાગરૂપે થોડા સમય માટે રોકી…

Read More

બ્રિટિશ વડાપ્રધાન અને યુરોપિયન યુનિયન વચ્ચે નવી વેપાર સમજૂતી માટે લંડનમાં બેઠક

ધ ગ્રેટ વર્લ્ડ, લંડન બ્રિટનના વડાપ્રધાને આજે લંડન ખાતે યુરોપિયન યુનિયનના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય બ્રેક્ઝિટ પછી ઉભા થયેલા વેપારલક્ષી અવરોધોને દૂર કરવાનો અને બંને પક્ષો વચ્ચે આર્થિક સહયોગ વધારવાનો છે. છેલ્લા કેટલાક સમયથી ઉત્તરી આયર્લેન્ડ પ્રોટોકોલ અને માછીમારીના અધિકારો બાબતે જે મડાગાંઠ હતી, તેને ઉકેલવા…

Read More

પોરબંદરમાં દરજી કામ કરતા યુવકના પુત્રએ SSCમાં મેળવ્યો A1 ગ્રેડ; ગરીબાઈને મ્હાત આપી મહંમદ સિદ્દીક ડોક્ટર બનવા માંગે છે

ધ ગ્રેટ વર્લ્ડ,પોરબંદર ખબર જગત પોરબંદર​પોરબંદરની જે.વી. ગોઢાણીયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતા મુસ્લિમ સમાજના તેજસ્વી વિદ્યાર્થી મહંમદ સિદ્દીક પાંચાએ ધોરણ-૧૦ (SSC) ના પરિણામમાં ૯૭.૬૩ PR સાથે ‘A1’ ગ્રેડ મેળવીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. મહંમદના પિતા શોએબભાઈ પાંચા વ્યવસાયે દરજી કામ કરે છે અને ખૂબ જ સામાન્ય આવકમાં પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. આર્થિક…

Read More

ઘર છોડીને નીકળેલા અસ્વસ્થ વૃદ્ધાને યોગ્ય કાઉન્સિલિંગ કરીને આશ્રય અપાવતું દેવભૂમિ દ્વારકા જિલ્લાનું “સખી-વન સ્ટોપ સેન્ટર”

ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા     દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને રચાયેલી જિલ્લા કક્ષાની દેખરેખ સમિતિનાં માર્ગદર્શન હેઠળ ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે “સખી” વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે. આ સેન્ટરમાં પિડિત મહિલાઓને કાઉન્સેલિંગ, હંગામી આશ્રય, તબીબી, કાયદાકીય અને પોલીસ સહાય જેવી સેવાઓ એક જ સ્થળે પુરી પાડવામાં આવે છે.    …

Read More

​શેત્રુંજી સિંચાઈ યોજના અંતર્ગત નવા રતનપર ગામમાં ₹19.66 લાખના ખર્ચે નવા નાળાનું નિર્માણ કાર્ય શરૂ​: બસ સ્ટેશનથી ગામને જોડતા રસ્તા પર જર્જરિત નાળું નવું અને મોટું બનશે

નાળાની વર્ષો જૂની સમસ્યાનો આવશે અંત; ચોમાસા પૂર્વે કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્ય ​ધ ગ્રેટ વર્લ્ડ, નવા રતનપર:ભાવનગર જિલ્લાના નવા રતનપર ગામના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગામના બસ સ્ટેશનથી મુખ્ય ગામને જોડતા રસ્તા પર આવેલી નહેરનું નાળું, જે લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં હતું, તેને તોડીને હવે નવા અને આધુનિક નાળા બનાવવાની કામગીરીનો…

Read More

પિતાની છત્ર છાયા ગુમાવનાર પુત્રએ મેળવ્યા 99.99 PR

ગુંદરણા ગામના મજુર પરિવારના યશભાઈએ ધોરણ 10 માં પ્રાપ્ત કરી અનોખી સિદ્ધિ ધ ગ્રેટ વર્લ્ડ, કુંઢેલીગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગઈકાલે જાહેર થયેલ ધોરણ 10 ના પરિણામમાં રાળગોન ગામની શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ – રાળગોનમાં અભ્યાસ કરીને ગુંદરણા ગામના પિતાની સત્ર છાયા ગુમાવેલ અને મજૂરી કરીને ગુજરાન ચલાવનાર પરિવારમાંથી ચૌહાણ યશ દિનેશભાઈએ 99.99 PR…

Read More

બગવદર પાસે વિદેશી દારૂની મોટી ખેપ પકડાઈ: આરોપીઓ ફરાર

​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​બગવદર પોલીસે બોરીયા ગામના પાદરમાંથી એક લાવારીસ હાલતમાં પડેલી વેન્યુ કારમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે જયેશ ઉર્ફે જયો લાખાભાઈ મોરી (રહે. ખોડીયાર મહારાજની વાડી પાસે, પોરબંદર), બાલુભાઈ અરભમભાઈ કોડીયાતર (રહે. બોરીયા ગામ, તા. રાણાવાવ) અને દેસુર મેરુભાઈ રબારી (રહે. ટીટોડી ગામ, તા. રાણાવાવ) સામે ગુનો…

Read More