હરિદ્વારની પવિત્ર ભૂમિ પર ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ’નું ભવ્ય આયોજન: પિતૃ મોક્ષાર્થે ભક્તિનો સંગમ
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરદેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં અને ગંગાજીના તટ પર આવેલા પવિત્ર યાત્રાધામ હરિદ્વાર ખાતે આગામી જૂન માસમાં એક ભવ્ય આધ્યાત્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વે પિતૃઓના મોક્ષાર્થે આયોજિત આ ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ’ માં ભાવનગરના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાશે.આ ધાર્મિક મહોત્સવની વિગતવાર માહિતી આપતા આયોજકોએ જણાવ્યું છે કે, કથાનો મંગલ પ્રારંભ તા….
