પટેલકાના યુવાને ઝેરી ટીકડા ગળી લેતા મૃત્યુ
– ઓખામાં મધદરિયે માછીમાર પ્રૌઢને હાર્ટ એટેક – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬ કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા રામભાઈ વીરાભાઈ લગારીયા નામના 47 વર્ષના યુવાને ગઈકાલે શુક્રવારે કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાને પોતાના હાથે ઝેરી ટેકરા ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવવા અંગેની જાણ નિલેશભાઈ રામભાઈ લગારીયા (ઉ.વ. 26) એ કલ્યાણપુર…
