ભાવનગરમાં રીક્ષા પલટી જતા કડિયા યુવાનનું મોત
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૧ ભાવનગર શહેરના જવેલ્સ સર્કલ નજીક આજે સવારના સમયે રિક્ષા પલટી જતાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. આ અકસ્માતમાં અન્ય ચાર લોકોને પણ ઈજા પહોંચતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અકસ્માત ની પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર…
