Headlines

પ્રેમ લગ્ન કરનાર પરિણીતાને ત્રાસ આપતા પતિ, સાસરિયાઓ સામે ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૬ ખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે વૃદ્ધનું મૃત્યુ      ખંભાળિયા – જામનગર હાઈવે માર્ગ પર અત્રેથી આશરે 11 કિલોમીટર દૂર દાતા ગામની ગોળાઈ પાસે આશરે 60 વર્ષના એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવના અનુસંધાને દાતા ગામના રહીશ જેસંગજી બળવંતસિંહ જાડેજા (ઉ.વ. 38) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા વાહન…

Read More

“બોર્ડર 2″માં યુદ્ધસ્ય કથા જોઈએ તેટલી રમ્યા નથી લાગતી: બોર્ડર” (1997)ની તોલે નથી આવતી “બોર્ડર 2” (2026) : સની દેઓલની ગ્રેટ અદાકારીને કારણે ફિલ્મ હિટ જશે કેમકે “ધૂરંધર” દૂર ચાલ્યો ગયો છે અને “ઓ રોમિયો” હજી વેલેન્ટાઈન દિવસ ઉપર આવવાનો છે

ફિલ્મોરિયમ – નારન બારૈયા જે.પી. દત્તાની ફિલ્મ “બોર્ડર 2″નો રિલીઝ થતા પૂર્વેનો દબદબો આલા ગ્રાન્ડ હતો. ડીસ્ટ્રીબ્યુટર એએ ફિલ્મ્સની દાદાગીરી ભવ્ય અને દિવ્ય હતી. બહુ મોટા મોટા બેનરની ફિલ્મોને ઘણી વખત થિયેટરોમાં શો મેળવવાના પણ વાંધા પડી જતા હોય છે ત્યારે “બોર્ડર 2″ના કેસમાં એડવાન્સ બુકિંગને સારો પ્રતિસાદ મળ્યો અને ડિસ્ટ્રીબ્યુટરે તમામ સિંગલ સ્ક્રીન થિયેટરોને…

Read More

નવારતનપરમાં સ્ટ્રીટ લાઈટ સુવિધા માટે વીજસ્તંભ ઊભા કરવા સહિતની PGVCLની કામગીરી શરૂ: રૂ. 5 લાખના ખર્ચે અઠવાડિયામાં ઝળહળતું થશે ગામ: વિકાસના એક પછી કામો કરવા સરપંચ ગૌતમ બારૈયાને ભારે હોંશ અને ઉત્સાહ

ધ ગ્રેટ વર્લ્ડ, નવારતનપરભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં નવા સરપંચ ગૌતમ બારૈયા એક પછી એક અનેક વિકાસના કામો કરવા માટે કટિબદ્ધ થયા છે ત્યારે ગામના લગભગ 50 જેટલા થાંભલાઓ પર એલ ઈ ડી ફીટ કરવા માટેની કામગીરી પંચાયત દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને જીઈબીના માણસો તે અત્યાર સુધીમાં લગભગ ૨૦ જેટલા થાંભલા પર…

Read More

સિંહ આકારની મુઠ વાળી તલવાર સાથે નરેશ બારૈયાને ઝડપી લેતી ઘોઘા પોલીસ

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘાસિંહ આકારની મુઠ વાળી તલવાર સાથે રામપરના 34 વર્ષીય મજુર યુવક નરેશ નાનું બારૈયાને ઘોઘા પોલીસે ઝડપી લીધો હતો.ઘોઘા સ્ટાફના ઓઢાભાઈ મોભ, રાજેન્દ્રસિંહ ગોહિલ વગેરે ધોધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન રામપર ગામ કેનાલ પાસે આવતા એક ઈસમ ચાલીને આવતો હોય જે શંકાસ્પદ લાગતા તેને ચેક કરતા હાથમાં રહેલ તલવાર…

Read More

ગેરકાયદેસર વ્હાઇટ એલ.ઈ.ડી. લાઇટ્સ સામે ખંભાળિયા આર.ટી.ઓ.ની કડક કાર્યવાહી

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬      વાહનોમાં લગાવવામાં આવેલી ગેરકાયદેસર વ્હાઇટ એલ.ઈ.ડી. લાઇટ્સ સામે ગુજરાતભરમાં એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. તેજ પ્રકાશ લેરાવતી આ વ્હાઇટ એલ.ઈ.ડી. લાઇટના કારણે સામેથી આવતા વાહન ચાલકોને તેમના વાહન ચલાવવા તેમજ કાબુમાં રાખવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને અમુક સંજોગોમાં અકસ્માત થવાની પણ પૂરી સંભાવનાઓ રહેલી…

Read More

ખંભાળિયા: સારસ્વત મહાસ્થાન દ્વારા વસંત પંચમીની પરંપરાગત ઉજવણી કરાઈ

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬         ખંભાળિયા શહેરમાં શ્રી સારસ્વત મહાસ્થાન વહીવટી પંચના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ વસંત પંચમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બ્રહ્મપુરી સ્થિત શ્રી સરસ્વતી મંદિર ખાતે સવારે મંદિર પરિસરમાં વેદ-મંત્રોના જાપ સાથે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.         વસંત પંચમીના…

Read More

ખાપટ જમીન પ્રકરણમાં રૂપીયા ૧.૪૩ કરોડની છેતરપીડીના ગુનાનાં વધુ એક આરોપીનેસુરેન્દ્રનગરથી પકડી પાડતી પોરબંદર એલ.સી.બી.

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદરના ઉદ્યોગનગર પોલીસમાં તા.૨૦/૦૧/૨૦૨૬ ના રોજ દાખલ થયેલ છેતરપીંડી-વિશ્વાસઘાતના ગુનામાં આરોપીઓએ ગુનાહિત કાવતરે રચી ફરિયાદીના પતિના ભાગની જમીન આરોપીઓ માલિક ન હોવા છતાં ખોટા લાખણ કરી જમીન ખરીદી જમીનનાં રૂપીયા ફરિયાદીના ખાતામાંથી ઉપાડી લઇ ફરિયાદી તથા ફરિયાદીના પતિ સાથે છેતરપીડી કરી ગુનો કરેલ. જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ સદર ગુનાની તપાસ પોરબંદર…

Read More

ખંભાળિયા: રૂ. એક કરોડના હનીટ્રેપના કેસમાં આરોપી જામીનમૂક્ત

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬       ખંભાળિયા પોલીસ મથકમાં તાજેતરમાં એક પ્રકરણ સંદર્ભે હનીટ્રેપમાં ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે સંદર્ભે ફરિયાદીની ફરીયાદના આધારે લેવામાં આવેલા અને ઈન્વેસ્ટીગેશન અધિકારી ધ્વારા તપાસના કામમાં મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ રિમાન્ડની માંગણી સાથે ખંભાળિયાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ…

Read More

ભાણવડ નજીક બાવળની જાળીમાં ધમધમતી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: આરોપી ફરાર

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬        ખંભાળિયા વિભાગના ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ ભાણવડ પંથકમાં પી.આઈ. સી.એલ. દેસાઈની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ જામ, નિલેશભાઈ કારેણા, કિશોરસિંહ જાડેજા અને લાલાભાઈ ખાટલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડથી આશરે 15 કિલોમીટર દૂર ગાંગાકુળ તળાવના કાંઠે બાવળની ઝાડીમાં બનાવવામાં આવેલી દેશી દારૂ…

Read More

ભાણવડ ખાતે સોમવારે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 77 માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં ભાણવડમાં ભુતવડ રોડ, ન્યાય મંદિર સામે, સવારે 9 વાગ્યે થશે.        આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમની પૂર્વતૈયારી…

Read More