અયોધ્યાના સંત સતનારાયણદાસ ત્યાગીની વિશ્વ કલ્યાણ માટેની અનોખી દંડવત યાત્રા દ્વારકાધીશ સુધી પૂર્ણ
– હજારો કિલોમીટર પાર કરીને શ્રદ્ધા અને સંકલ્પનો વિરલ ઉદાહરણ – ધ ગ્રેટ વર્લ્ડ, જામ ખંભાળિયા અયોધ્યાના વૈષ્ણવ રામનંદાચાર્ય સંપ્રદાયના પ્રતિષ્ઠિત સંત સતનારાયણદાસ ત્યાગીએ વિશ્વના કલ્યાણ માટે વર્ષ 2017 થી આરંભેલી તેમની અનોખી દંડવત યાત્રાનો એક મહત્વપૂર્ણ પડાવ પૂર્ણ કર્યો છે. દેશભરના વિવિધ પવિત્ર ધાર્મિક સ્થળોની યાત્રા કરતા તેઓ આજે દ્વારકાધીશના ચરણોમાં…
