પોરબંદર જિલ્લામાં બોર્ડ પરિણામમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું 91.22% પરિણામ નોંધાયું
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર, તા.૬: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા બોર્ડ પરીક્ષાના પરિણામોમાં પોરબંદર જિલ્લામાં ધોરણ ૧૦નું 79.59 ટકા પરિણામ નોંધાયું છે. જિલ્લામાં ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહમાં 91.22 ટકા પરિણામ નોંધાયું છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 82.37 ટકા પરિણામ નોંધાયું છે. ખાસ કરીને સામાન્ય પ્રવાહમાં નોંધાયેલું ઊંચું પરિણામ જિલ્લાની શૈક્ષણિક…
