ભાણવડ પંથકની સગીરાના અપહરણ તથા દુષ્કર્મ પ્રકરણમાં આરોપીને 20 વર્ષની સખત કેદ તથા દંડ
જામ ખંભાળિયા, તા. ૨૨-૦૫-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં રહેતા એક પરિવારની સગીરવયની પુત્રી સાથે મૂળ જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના વતની અને હાલ રાજકોટ ખાતે રહેતા મૌલિક કિશોરભાઈ વાઘેલા નામના શખ્સ દ્વારા આ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અને બદદાનતથી લલચાવી-ફોસલાવીને ગત તારીખ 21 જૂન 2025 ના રોજ રાત્રિના સમયે તેમના હીરો સ્પ્લેન્ડર…
