પોરબંદરહેલા બેલી ગામે કોઈ અગમ્ય કારણોસર એક 18 વર્ષની યુવતીએ પોતાના રહેણાંક મકાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર કોમલ ડો ઓફ ભુપતભાઇ પ્રેમાભાઇ મકવાણા (ઉ.વ.૧૮ રહે.હેલાબેલી વાડી વિસ્તાર તા.કુતીયાણા) પોતે કોઇ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનમાં ગળાફાસો ખાઇ મરણ ગયા બાબતની કોમલ ના પિતાએ પોલીસને જાણ કરી […]
Author: Naran Baraiya
ભારતીય રેલવે પર ટ્રેક નિરીક્ષણનું યાંત્રીકરણ: ભારતીય રેલ્વેના દરેક ઝોનને રેલ્વે ટ્રેકની દેખરેખ માટે ટ્રેક રેકોર્ડીંગ કાર આપવામાં આવશે
નવી દિલ્હી ભારતીય રેલવે (IR) એ ટ્રેક નિરીક્ષણના યાંત્રિકરણ ની દિશામાં પ્રગતિ કરી છે. આનાથી પરંપરાગત પદ્ધતિમાં સુધારો થયો જે મુખ્ય માણસો,પી-વે ગેંગ અને અન્યો દ્વારા મેન્યુઅલી તપાસ પર આધાર રાખતી હતી. માનનીય રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારતીય રેલ્વેના દરેક ઝોનને રેલ્વે ટ્રેકની દેખરેખ માટે ટ્રેક રેકોર્ડીંગ કાર આપવામાં આવશે. આઈટીએમએસ શું […]
શબ્દ એટલે આકાશ જ સનાતન સત્ય – શ્રી મોરારિબાપુ
મહુવામાં ગુજરાતી સાહિત્ય પરિષદ જ્ઞાનસત્ર પ્રારંભ ઈશ્વરિયા,(મૂકેશ પંડિત) કૈલાસ ગુરૂકુળ મહુવામાં ગુજરાતી સાહિત્ય પરિષદ જ્ઞાનસત્ર પ્રારંભ વેળાએ શ્રી મોરારિબાપુએ પ્રસન્નતા સાથે આશિષ ઉદ્બોધનમાં જણાવ્યું કે, શબ્દ એટલે આકાશ જ સનાતન સત્ય છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા‘સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે’ શીર્ષક સાથે મહુવામાં શ્રી કૈલાસ ગુરુકુળમાં વિદ્વાનોની ઉપસ્થિતિ સાથે ૩૪માં જ્ઞાનસત્રનો પ્રારંભ થયો, અંહિયા દીપ પ્રાગટ્ય […]
ગૃહ મંત્રી અમિત શાહ સાથે રાજ્યના વિવિધ નેતાઓની મુલાકાત
નવી દિલ્હીકેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાથે તેમજ જામનગર લોકસભાના સાંસદ શ્રીમતી ડો. પૂનમબેન માડમ સાથે નવી દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેરના અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા તેમજ શાસક પક્ષના નેતા કિશોરભાઈ ગુરુમુખાણી, એ શુભેચ્છા મુલાકાત કરી.
ભારતીયો માટે સુરક્ષિત રેલ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે હાઇ-ટેક રેલ કમ રોડ ઇન્સ્પેક્શન વ્હીકલ અને અત્યાધુનિક રેલ ટ્રેક હેલ્થ મોનીટરીંગ: રેલ્વે મંત્રી શ્રી અશ્વની વૈષ્ણવ
મંત્રીએ નવી દિલ્હી રેલ્વે સ્ટેશનમાં ટેકનોલોજીનું નિરીક્ષણ કર્યું; કહે છે કે ટેક્નોલોજીનો ઉપયોગ ઘણા રેલ્વે કામદારો માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે જેમ કે ટ્રેક મેન જેઓ હાલમાં તે જાતે કરી રહ્યા છે આ ટેકનોલોજી તમામ રેલવે ઝોનને આપવામાં આવી રહી છે; રેલ્વે 5 વર્ષની અંદર સમગ્ર દેશમાં તેને લાગુ કરવાનું લક્ષ્ય રાખે છે દર […]
રાણા વડવાળામાં રૂ. 5 લાખની માંગણી કરી આધેડ મિસ્ત્રી ઉપર હુમલો
ફરીયાદી તથા સાહેદોને ભુંડી ગાળો આપી, લાકડીઓ વડે શરીરે મુઢ માર મારી, મારી નાખવાની ધમકી પોરબંદરરાણા વડવાળામાં એક મિસ્ત્રી પાસે બે શખ્સોએ જમીન અંગેના વિવાદમાં રૂપિયા પાંચ લાખની માંગણી કરતા મિસ્ત્રી આધેડ આ માંગણીને શરણે ન થતાં તેના ઉપર હુમલો કરી ગાળો દઈ મારી નાખવાની ધમકી આપવાની ઘટના ફરિયાદના રૂપમાં સામે આવી છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત […]
ટૂકી હોય છે સફર છતા અધૂરી રહી જાય છે,દરેક ઇચ્છા અહી ક્યાં કોઈની પૂરી થાય છે…..
– મોન્ટુ દેસાણી હાલના સમયમાં મનુષ્યજાતિ એવી બની ગઈ છે કે સતત દોડ્યા કરે છે કોઇ પદ માટે, ધન માટે કે પોતાના યશ માટે માણસ ગમે તેટલા પ્રયત્નો કરે છતા તેના જીવનમાં કઇકને કઇક ખુટે છે આજે માનવે વિકાસ તો કર્યો છે પણ પોતાની માનસિક શાંતિની આહૃતિ પણ આપી છે. રાત્રે અનિદ્રાનો શિકાર, પેનીક અટેક, […]
દિશા નિર્દેશ
– સ્નેહા દુધરેજીયા બેટા પઢાવો, સંસ્કાર સીખાવો, સમાજ બચાવો એક દીકરી કહે છે કે મને મારા પપ્પા કરતા પણ વધારે સાંજ ગમે છે પપ્પા તો ખાલી ચોકલેટ લાવે છે પણ સાંજ તો મારા પપ્પા ને લાવે છે.એ દિકરી આજે કયાં સુરક્ષિત છે.આજ નો સૌથી મોટો પ્રશ્ન એ છે.પોતાના ઘરમાં કે કામની જગ્યા પર કયાં પોતાની […]
પ્રેમગ્રંથ
આતો તારા પ્રેમ નો નશો હતોનહિતર દુનિયા મારી પાછળ દીવાની હતી…. શબ્દ અધૂરો કહાની પણ અધૂરી તોય જિંગદી નથી થાતી પુરી. પ્રેમ નું જયારે નામ આવે ને ત્યારે શ્રી કૃષ્ણ ને રાધા ની છવી નજર સમક્ષ ઉભરાય આવે. પણ શું કોઈ કરી શકે રાધાકૃષ્ણ જેવો પ્રેમ? કે એમ કહું કે કોઈ ને થઈ શકે રાધા […]
ભાવનર યુનિવર્સીટીના ૪૪માં ખેલકુદ મહોત્સવમાં સતત સાતમી વખત જનરલ ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરીને નંદકુવરબા મહિલા કોલેજ – દેવરાજનગરે ઈતિહાસ રચ્યો
ભાવનગરઆંતર કોલેજ ખેલકુદ મહોત્સવમાં એથ્લેટિક્સ ની સ્પર્ધામાં પણ સતત ૧૦ મી વખતે ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરી નંદકુંવરબા મહિલા કોલેજ – દેવરાજનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગર માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ એ તા. ૩૦-૧૧-૨૦૨૪ અને તા. ૦૧-૧૨-૨૦૨૪ ના રોજ યોજાયેલ ૪૪માં બે દિવસીય ખેલકૂદ મહોત્સવ સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ભાવનગર માં ભાગ […]
