દ્વારકામાં આવતીકાલે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના ટૂંપણી પ્રાથમિક શાળા ખાતે મંગળવાર તા. 10 ના રોજ સવારના 9 વાગતાથી 8 ગામોના કલસ્ટરનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં ટૂંપણી, મોટા ભાવડા, નાના ભાવડા, કોરાડા, અણિયારી, ખતુંબા, મૂળવાસર અને ધ્રાસણવેલનો સમાવેશ થશે. _____________________________________________________________________________ (કુંજન રાડિયા)
