Headlines

ભાણવડના માનપર ગામે 80 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલા શ્વાનનું રેસ્ક્યુ કરાયું

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૪-૨૦૨૬       ભાણવડ તાલુકાના માનપર ગામની સીમમાં આવેલી એક વાડીના અંદાજે 70 થી 80 ફૂટ ઊંડા પડતર અને પાણી વગરના કૂવામાં છેલ્લા બે-ત્રણ દિવસથી એક શ્વાન પડી ગયું હતું. આ બાબતની જાણ સ્થાનિક રહેવાસી દ્વારા એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ ભટ્ટને કરવામાં આવી હતી.       અબોલ જીવની…

Read More

ભાણવડના કાર્યકરને ભાજપમાંથી સસ્પેન્ડ કર ાયા – પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પગલા લેવાયા –

ભાણવડના કાર્યકરને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા – પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પગલા લેવાયા – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૨૬ ભાણવડ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જમનાદાસ સવજીભાઈ કણસાગરા (વાનાવડ) ને ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ પાર્ટીની પ્રત્યેક જવાબદારી અને પ્રાથમિક સભ્યપદ પરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યો છે. આ…

Read More

ખંભાળિયામાં ચૂંટણીના આડે હવે ગણતરીના દિવ સો, પણ માહોલ હજુ જામતો નથી…

ખંભાળિયામાં ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો, પણ માહોલ હજુ જામતો નથી…– શહેરીજનોમાં નીરસતા: ઉમેદવારોની દોડધામ – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૨૬ ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની વિવિધ ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે શહેરમાં અગાઉની જેમ જોઈએ તેવો રાજકીય ગરમીભર્યો માહોલ જોવા મળતો નથી. અનેક સ્થળે હજુ કેટલીક રાષ્ટ્રીય પાર્ટીઓના…

Read More

ખંભાળિયામાં વિના મૂલ્યે છાશ સાથે શ્રીખંડનું વિતરણ કરાયું

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૨૬        ખંભાળિયામાં સલાયા ગેઈટ ખાતે આવેલી શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે છેલ્લા ઘણા વર્ષોથી દર ઉનાળામાં વિના મૂલ્યે છાશ કેન્દ્ર ચલાવવામાં આવે છે. આજરોજ રવિવાર તા. 19 ના રોજ અક્ષય તૃતીય અને શ્રી પરશુરામ જયંતિના પાવન પર્વ નિમિત્તે અહીં છાશનો લાભ મેળવતા કાર્ડ ધારક પરિવારોને છાશ સાથે શ્રીખંડનું પણ વિતરણ…

Read More

ખંભાળિયામાં ડિસ્ટ્રિક્ટ હીટ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ય ોજાઈ

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ડિસ્ટ્રિક્ટ હીટ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ હતી. રાજયમાં હીટવેવની શક્યતાઓને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરથી બચવા તેમજ અન્ય જરૂરી વ્યવસ્થા કરવા અંગે ડિસ્ટ્રિક્ટ હીટ એકશન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ડિસ્ટ્રિક્ટ હીટ…

Read More

ખંભાળિયાના બેરાજા ગામે સોમવારે ધર્મોત્સ વ: જલારામ મંદિરે મોદી પરિવારનું આયોજન

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૪-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના બેરાજા ગામે આવેલા જલારામ મંદિર ખાતે આગામી સોમવાર તા. 20 એપ્રિલના રોજ હવન મોદી – માવાણી પરિવાર દ્વારા હવન તથા પછેડી બદલવાના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોદી – માવાણી પરિવારના કુળદેવી હરસિદ્ધિ માતાજીના મેળા તથા સમૂહ નિવેદના આ આયોજનમાં સોમવારે સવારે 8:30 વાગ્યે હવનનો પ્રારંભ થશે. બપોરે…

Read More

બાળલગ્ન મુક્ત દેવભૂમિ દ્વારકા તરફ એક સશક ્ત પગલું

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૬ અખાત્રીજ જેવા શુભ પ્રસંગે સમાજમાં લગ્ન સમારંભોની પરંપરા પ્રચલિત છે. પરંતુ આ અવસરનો દુરુપયોગ કરીને બાળલગ્ન જેવી કાયદેસર રીતે પ્રતિબંધિત અને સમાજ માટે હાનિકારક પ્રથા હજુ પણ ક્યાંક જોવા મળે છે. આગામી ત. 19 એપ્રિલના રોજ અખાત્રીજ (અક્ષય તૃતીયા) તથા અન્ય શુભ દિવસોમાં મોટા પ્રમાણમાં લગ્નોત્સવો યોજાતા હોય છે. આવા પ્રસંગોએ…

Read More

ગૌવંશની ક્રૂર હત્યા તેમજ ગૌમાંસના ખરીદ-વ ેચાણના ચકચારી કેસમાં આઠ શખ્સો પાસા તળે જેલ હવ ાલે

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં થોડા સમય પૂર્વે ગૌવંશની હત્યા તેમજ ગૌમાંસના વેચાણ સંદર્ભેના ચકચારી પ્રકરણમાં એલસીબી પોલીસે કડક કાર્યવાહી કરી, પ્રકરણમાં સંડોવાયેલા આઠ શખ્સો સામે પાસાની કાર્યવાહી કરી, જેલ હવાલે મોકલી આપવાની તજવીજ કરી હતી. સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રકારના ગંભીર…

Read More

ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણીના નિરીક્ષક ત રીકે પુનઃ અનિલભાઈ તન્નાને જવાબદારી

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૬ ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણી હવે દિવસે-દિવસે વધુ વખતે ઉતેજના સભર બની રહી છે. ત્યારે ખંભાળિયા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અનિલભાઈ તન્નાને ભાજપના શીર્ષ નેતૃત્વ દ્વારા સંયોજક એટલેકે ચૂંટણી ઈન્ચાર્જ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ખંભાળિયા નજીક નગરપાલિકાના સંયોજક તરીકે અનિલભાઈ તન્ના અને સહસંયોજક તરીકે પિયુષભાઈ કણજારીયાની જાહેરાત જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના ત્રણ આગ ેવાનોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ ક રાયા

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચૂંટણીને અનુલક્ષીને ઉમેદવારો, કાર્યકરો દ્વારા પક્ષાંતર સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ વચ્ચે જિલ્લાના ત્રણ આગેવાનો, કાર્યકરોને ભાજપ દ્વારા અન્ય પક્ષની તરફેણમાં કાર્યવાહી કરવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખંભાળિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ગીતાબા વાઢેરના પતિદેવ બહાદુરસિંહ હરીસિંહ વાઢેર કે જેઓ…

Read More