ખંભાળિયામાં આવતીકાલે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયામાં આવતીકાલે રવિવારે સવારે 9 થી 12:30 વાગ્યા સુધી અત્રે શક્તિનગર વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સ્કૂલ, ડિવાઈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સેવા ભારતી ગુજરાત પ્રેરિત શ્રી લક્ષ્મણરાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ –…
