Monday July 28, 2025

બગદાણાના ગુરુઆશ્રમ ખાતે વિવિધ ગામોના સેવા મંડળોના સ્વયંસેવકોની માર્ગદર્શક બેઠક મળી

આગામી તા.17 ને શુક્રવારના રોજ પૂ. સંતશ્રી બજરંગદાસબાપાના 48માં પુણ્યતિથી મહોત્સવ ધામધૂમથી ઉજવવાનું આયોજન થયું હરેશ જોષી – કુંઢેલી ગોહિલવાડના સુપ્રસિદ્ધ તીર્થસ્થળ ગુરુઆશ્રમ, બગદાણા ખાતે આગામી પોષ વદ ચોથના રોજ સંતશ્રી બજરંગદાસ બાપાના પુણ્યતિથિ મહોત્સવ ભાવ અને શ્રદ્ધા સાથે ધામધૂમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રતિવર્ષની જેમ ચાલુ સાલે પણ આગામી તા. 17 ને શુક્રવારના રોજ […]

રાજકોટ જિલ્લાના પ્રાસલામાં સ્વામી ધર્મબંધુજી પ્રેરિત 25મી રાષ્ટ્રકથામાં સહભાગી થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત-રાષ્ટ્ર નિર્માણના સંકલ્પમાં યુવાનોનું યોગદાન ખૂબ અગત્યનું છે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સદભાવ સદાચાર અને સર્વ ધર્મ કલ્યાણ ભાવ થી રાષ્ટ્રમાં એકતા મજબૂત બને છે-દરેક ધર્મમાં રાષ્ટ્રપ્રેમની વાત છે: મુખ્યમંત્રી રાષ્ટ્ર પ્રેમ સાથે દેશની ઉન્નતિ -પ્રગતિ માટે યુવાનોમાં ચરિત્ર સાથેના ગુણો કેળવાય તે માટે રાષ્ટ્રકથાનો ઉદેશ છે: સ્વામી ધર્મબંધુજી મુખ્યમંત્રીશ્રીએ પ્રાસલા […]

ગોઈંજની મહિલાએ અકળ કારણોસર આપઘાત કર્યો

કુંજન રાડિયા, જામ ખંભાળિયાખંભાળિયા તાલુકાના ગોઈંજ ગામે રહેતા હંસાબેન રાજેશભાઈ મકવાણા નામના 28 વર્ષના પરિણીત કોળી મહિલાએ શુક્રવારે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ રાજેશભાઈ અરશીભાઈ મકવાણા (ઉ.વ. 29) એ સલાયા મરીન પોલીસને કરી છે. જે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી

માતાએ નવા કપડાં ન લઈ આપતા લાંબા ગામની યુવતીએ જિંદગી ટૂંકાવી

કુંજન રાડિયા, જામ ખંભાળિયા    કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતી પ્રગતિબેન અરજણભાઈ ધોકિયા નામની 18 વર્ષની અપરણિત યુવતીને બે જોડી કપડા લેવા હતા. જે બાબતે તેણીએ પોતાના માતાને વાત કરી હતી. પરંતુ તેણીની માતાએ બે જોડી કપડાં લેવાની ના પાડતા આ બાબતે પ્રગતિબેનને મનમાં લાગી આવ્યું હતું. જેના કારણે તેણીએ ગઈકાલે શનિવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક સંવેદનશીલ અભિગમ : દિવ્યાંગ ખેલાડીઓની રમત ગમત ક્ષેત્રની વિશેષ સિદ્ધિનું ગૌરવ કર્યું

એશિયન પેરા ગેઇમ્સમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ વિજેતા બે દિવ્યાંગ ખેલાડીઓને તેમની સિદ્ધિ માટે રાજ્ય સરકારની સેવામાં વર્ગ ૧ અને વર્ગ-૨માં નિમણૂક અપાશે એશિયન પેરા ગેઇમ્સમાં પુરુષો માટેની ચેસ રમતના ગોલ્ડ મેડલ વિનર પ્રજ્ઞા ચક્ષુ યુવા દર્પણ ઇનાણીની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર વર્ગ ૧ તરીકે નિયુક્તિ થશે. મહિલાઓ માટેની ચેસની રમતમાં બ્રોન્ઝ મેડલ […]

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે કુલ 19 દાવેદારો મેદાનમાં

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૧-૨૦૨૫          દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્થિત જિલ્લા ભાજપ “શ્રી દ્વારકેશ કમલમ” ખાતે આજરોજ દેવભૂમિ દ્વારકાના જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટેની ફોર્મ ભરવાની પ્રક્રિયા વિધિવતરૂપે પૂર્ણ થઈ હતી.      જેમાં પ્રદેશ નિયુક્ત ચૂંટણી અધિકારી હિરેનભાઈ હિરપરા, ધર્મરાજસિંહ જાડેજા તથા સહ ચૂંટણી અધિકારીઓ શ્રી રાજુભાઈ સરસિયા અને કશ્યપભાઈ આહીરની ઉપસ્થિતિમાં આ પ્રક્રિયા […]

ખંભાળિયામાં બંધ મકાનના ધાબા ઉપર ગાય ચડી જતા દોડધામ

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૧-૨૦૨૫          ખંભાળિયા શહેર નજીક આવેલા શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં આજરોજ એક બંધ મકાનના ધાબા ઉપર ગાય ચડી જતા ભારે અફરાતફરીના દ્રશ્યો જોવા મળ્યા હતા.          અહીંના શક્તિનગર વિસ્તાર સ્થિત એક આસામીના બંધ રહેણાંક મકાનના ખુલ્લા ધાબા પર ગૌવંશ ચડી જતા આ અંગે સ્થાનિકો દ્વારા અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમાન કેર ચેરીટેબલ […]

પોરબંદરમાં પોલીસ સવારી આવી માર્ગ સલામતી નો સંદેશ લાવી

પોરબંદર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્રારા માર્ગ સલામતિ મંથ-૨૦૨૫ ની ઉજવણી કરી શહેરના મુખ્ય માર્ગો ઉપર પોલીસ બાઇક રેલી યોજવામાં આવી માર્ગ સલામતી મંથના ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ માર્ગ સુરક્ષા અંગે જાહેર જનતા જોગ સલાહો આપી પોરબંદરપોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતી મંથ- ૨૦૨૫ ની ઉજવણી ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. […]

Back to Top