ફોન મોપેડ ની ડેકીમાં રાખ્યો હતો તે ખોલીને તસ્કર તફડાવી ગયો પોરબંદરપોરબંદરમાં બિરલા હોલ પાછળની ગલીમાં એક સ્કૂટરની ડેંકીમાંથી રૂ 40,000 ની કિંમતના એક મોબાઇલ ફોનની ચોરી થઈ છે. પોલીસે ખોજ હાથ ધરી છે.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે રિતેષ પ્રતાપભાઇ સલેટ (ઉ.વ.૨૧ ધંધો-મચ્છીનો રહે,પ્રાગાબાપાના આશ્રમ પાસે લક્ષ્મીનગર સોસાયટી પોરબંદર)એ ફરિયાદ નોંધાવી છે […]
Category: GUJARAT
[[ પડાવાયેલી જમીન તો ત્યાંની ત્યાં જ છે પણ પડાવી લેનાર ગાયબ ?! ]]
પોરબંદરમાં ખોટા પાવર ઓફ એટર્નીથી જમીન પડાવી લેનાર મહિલાની પોલીસને તલાશ રોશનબેન બદરૂરદીન આડતીયા નામ ધારણ કરનાર અજાણી સ્ત્રીની ઓળખ થવા સારૂ પોલીસે આ મહિલાની તસવીર જારી કરી તસવીરમાં દેખાતી મહિલાની ખરી ઓળખ કોઈ પાસે હોય તો પોલીસે જારી કરેલા નંબરો ઉપર જાણ કરી શકાય છે: માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખશે પોલીસ પોરબંદરખોટા પાવર ઓફ […]
પોરબંદરમાં અસલ કોલ લાઇસન્સ વગરની બોટ પકડી પાડતી હાર્બર મરીન પોલીસ
ટોકન લિસ્ટમાં દર્શાવાયેલ નામો સિવાયની બે વ્યક્તિઓ સહિત ત્રણની ધરપકડ ચોથા આરોપી તરીકે ગણતરીમાં લેવાયેલ બોટ માલિક કૈલાશ જંગીની ધરપકડના ચક્રો પોલીસે ગતિમાન પોરબંદરપોરબંદરના દરિયામાં ટોકન સાથે રાખ્યા વગર તેમજ કોલ લાઇસન્સ પણ રાખ્યા વગર અને ટોકનમાં દર્શાવેલ નામો સિવાયના લોકોને બોટમાં માછીમારી કરવા માટે રાખવા સહિતના ગુનાઓમાં પોલીસ કડક થઈને કાર્યવાહી કરી રહી છે […]
પોરબંદર આદિત્યાણા રોડ પર રીક્ષા અડફેટે 60 વર્ષની અજાણી મહિલાનું મોત
પોરબંદરના એક વેપારીએ રીક્ષાનો નંબર લઈને ઉદ્યોગનગર પોલીસમાં રિક્ષા ચાલક સામે નોંધાવી ફરિયાદ પોરબંદરપોરબંદર આદિત્યાણા રોડ પર બે દિવસ પહેલા બનેલી એક ઘટનામાં એક પિયાગો રિક્ષાના ચાલકે એક અજાણી 60 વર્ષની મહિલાનું મોત નીપજાયું છે. પોરબંદરના એક વેપારીએ આ રીક્ષાનો નંબર લઈને ઉદ્યોગનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે કરશભાઈ […]
ભાવનગર પત્રકારત્વના શિખર પુરુષ પ્રતાપભાઈ શાહની 101 મી જન્મ તિથિ નિમિતે શુક્રવારે ચશ્મા વિતરણ, બોર્ન ડેન્સીટી ટેસ્ટ, બી.પી, ડાયાબિટીસ, હિમોગ્લોબીન, બ્લડ ગૃપિંગ કેમ્પ સહિત ના કેમ્પ વિનામૂલ્યે યોજાશે
ભાવનગરભાવનગરમાં પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ તથા દિવ્ય ભાસ્કર ગ્રુપ ના સૌરાષ્ટ્ર સમાચાર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા કેમ્પ યોજાશેરેડક્રોસ ના ઉપ પ્રમુખ અને અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા સ્વ.પ્રતાપભાઈ તારાચંદ શાહ ની 101 મી જન્મ તિથિ નિમિતેતા.20/12/24 ને શુક્રવારેસવારે 9.30 થી 12 દરમિયાન શ્રી.પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી ચાલતા રેડક્રોસ […]
કાવ્ય આસ્વાદ (તપાસ)
– નારન બારૈયા કવિ સ્નેહલ જોશીનો એક અદભુત, અદ્વિતીય, અમર, ખતરનાક શેર… બાટલો ચડતો રહ્યો ટીપે ટીપે,સાવ ખાલી હું અહીં થાતો રહ્યો. બાટલામાંથી નીકળતી નળી કવિના શરીરમાં જોડવામાં આવી હતી. પરંતુ કવિના શરીરમાંથી નીકળેલી નળી ક્યાં જોડવામાં આવી હતી તે તપાસનો વિષય છે કારણ કે કવિ અહીં પોતે સાવ ખાલી થયા અંગે સ્ટેટમેન્ટ આપે છે. […]
ગુમ થયેલ મહિલા અને 3 વર્ષની બાળકીને શોધી કાઢતી માધવપુર પોલીસ
ગીર સોમનાથ જીલ્લાના તાલાલા પોલીસ વિસ્તારમાથી શોધી કાઢી મા-દીકરીનુ તેના પરિવાર સાથે મીલન કરાવ્યું પોરબંદરઅધિક પોલીસ મહાનિદેશક સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરની કચેરીના મીસીંગસેલના હુકમ અન્વયે જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક નિલેશ જાંજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ ગુમ થનાર બાળકો/મહીલાઓને શોધી કાઢવા સુચના કરેલ હોય, જે અનુસંધાને પોરબંદર જિલ્લામા ગુમ થયેલ બાળકો/મહીલાઓને શોધી કાઢવા માટે સખ્ત […]
રાહુલ ગાંધી દ્વારા સંસદની શર્મસાર ઘટના અંગે ભાવનગર શહેર ભાજપે રૂપમ ચોક ખાતે પૂતળા દહન કર્યું
સંસદમાં થયેલ ધકામુકીથી ભાજપના મહિલા સાંસદ સહિત ત્રણ સાંસદો ઘાયલ ભાવનગર તાજેતરમાં સંસદ ભવનમાં રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ ધક્કાધક્કીમાં સાંસદ મુકેશ રાજપૂત, પ્રતાપ સારંગી અને એક મહિલા સાંસદ ઘાયલ થયેલ. ભારતરત્ન ન આપીને બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબની અત્યાર સુધી ઉપેક્ષા થયેલ. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબા સાહેબના ગૌરવગાથા જેવા મહાન કાર્યોને […]
।। રામ ।। ત્રાપજ ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
હરેશ જોષી – મહુવા ગત વહેલી સવારે ભાવનગર જીલ્લાના ત્રાપજ ખાતે સુરત થી રાજુલા જઈ રહેલી એક ખાનગી બસનો ભયાનક અકસ્માત થયો હતો. એપલ ટ્રાવેલ ની બસ સુરત થી રાજુલા જઈ રહી હતી ત્યારે ત્રાપજ ખાતે એક ડમ્પર બંધ હાલતમાં ઉભું હતું તેની સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં પ્રાપ્ત વિગતો અનુસાર ૬ લોકોનાં કરુણ મોત નિપજયા […]
