દ્વારકા તાલુકાના વસઈ ગામના વિદ્યાર્થી કૈ ણા ગરસરાની તેજસ્વી સિદ્ધિ – બોર્ડમાં 99.87 પીઆર સ ાથે ત્રણ વિષયોમાં સો ટકા ગુણ
જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૬ દ્વારકા તાલુકાના વસઈ ગામના વિદ્યાર્થી કૈણા ભિયડભાઈ ગરસરાએ ધોરણ 10 ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી પરિવાર સાથે સમગ્ર ગામ અને પંથકનું ગૌરવ વધાર્યું છે. કૈણાએ 99.87 પર્સેન્ટાઇલ મેળવી અભ્યાસક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. મહત્વની બાબત તો એ છે કે કૈણાએ વિજ્ઞાન, ગણિત અને સંસ્કૃત જેવા મહત્વના અને પડકારજનક વિષયોમાં…
