દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વા રા વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે સર્વેલન્સ ક ામગીરી શરૂ
જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દરેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા મેલેરિયા અધિકારીના માર્ગદર્શન હેઠળ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરીનો પ્રથમ રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ”મેલેરીયા મુકત ગુજરાત” અન્વયે શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા વાહકજન્ય રોગોના નિયંત્રણમાં…
