અવસાન નોંધ: જામ ખંભાળિયા
જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૬ અવસાન નોંધ જામ ખંભાળિયા: સુનિલભાઈ રમણલાલ કાનાણી (બજરીયા ટ્રેડીંગ કું.) વાળાના ધર્મપત્ની જયશ્રીબેન (ઉ.વ. ૬૩) તે ડો. હેમાંગીના માતા તથા દિપકભાઈ, વિમલભાઈ, મીનાબેન હસમુખલાલ સોમૈયા (જામનગર) અને ઉષાબેન રાજુભાઈ સામાણી (કરાડ – મહારાષ્ટ્ર)ના ભાભી તેમજ દ્વારકા નિવાસી દિનેશચંદ્ર કરસનદાસ વિઠલાણી, સ્વ. કિરીટભાઈ, કિશોરભાઈ, સ્વ. દિપકભાઈ અને સ્વ.રીટાબેનના બહેન તા. ૪ ના…
