Headlines

બીજાનાં ભલામાં આપણું ભલું: ભાવનગરમાં અક્ષરવાડી ખાતે વ્યસન મુક્તિ અભિયાન અને પ્રાર્થના યજ્ઞ

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૧         ભાવનગરનાં અક્ષરવાડી રોડ પર આવેલ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરને ૨૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે અને BAPS વડા પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ ભાવનગર પધારી રહ્યા છે તે નિમિતે ભાવનગરનાં બાલમંડળનાં બાળકો દ્વારા એક સુંદર વ્યસનમુક્તિ અભિયાન ચાલી રહ્યું છે.               …

Read More

ટેકનોલોજીની સાથે આધ્યાત્મિક મૂલ્યોનું સંવર્ધન જરૂરી : રાજ્ય શિક્ષણમંત્રી રીવા જાડેજા

પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં શિક્ષણમંત્રી રીવાબા જાડેજા સહભાગી થયાં વિપુલ હિરાણી  દ્વારા  ભાવનગર  તા.૧ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં સહભાગી થયાં હતાં. આ પાવન અવસરે મંત્રીશ્રીએ મુરલીધર મહારાજના નવનિર્મિત મંદિરમાં દર્શન કર્યા હતા. તેમજ મુરલીધર મહારાજની નગરચર્યામાં સહભાગી…

Read More

પાલિતાણામાં ગિરિરાજ ‘આદિનાથ’ના જયઘોષ સાથે ફાગણ સુદ તેરસની ‘છ ગાઉ’ની મહાયાત્રા સંપન્ન: લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૧ જૈન ધર્મના સર્વોચ્ચ તીર્થધામ પાલિતાણા ખાતે આજે ફાગણ સુદ તેરસના પવિત્ર દિવસે વિશ્વપ્રસિદ્ધ ‘છ ગાઉ’ની મહાયાત્રા ભક્તિમય માહોલમાં યોજાઈ હતી. વહેલી સવારે ૪.૩૦ કલાકે ગિરિરાજની ગોદમાં ‘દાદા આદિનાથ’ના ગગનભેદી જયઘોષ સાથે યાત્રિકોનો અવિરત પ્રવાહ શરૂ થયો હતો, જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ ધાર્મિક મહોત્સવને…

Read More

ભાવનગરમાં રીક્ષા પલટી  જતા કડિયા યુવાનનું મોત

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર  તા.૧ ભાવનગર શહેરના જવેલ્સ સર્કલ નજીક આજે સવારના સમયે રિક્ષા પલટી જતાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. આ અકસ્માતમાં અન્ય ચાર લોકોને પણ ઈજા પહોંચતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અકસ્માત ની પ્રાપ્ત થતી માહિતી મુજબ  ભાવનગર…

Read More

ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા.૨૨ થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન ‘નેશનલ સાયન્સ ડે’ની ભવ્ય ઉજવણી

વિપુલ હિરાણી  ભાવનગર તા.૨૮ ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ‘નેશનલ સાયન્સ ડે’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્ટુડન્ટ્સ દ્વારા ૩૫ કરતાં વધુ વિજ્ઞાન આધારિત મોડેલનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.  શાળાના બાળકોએ વિજ્ઞાન વિષય પર આધારિત ખૂબ સરસ મોડેલ રજૂ કર્યા. ભાગ લીધેલ તમામ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.  ‘નેશનલ સાયન્સ ડે’ ના દિવસે સ્વામિનારાયણ…

Read More

સ્વામિનારાયણ મુખ્ય મંદિર  બોટાદ ખાતે સંકલ્પસિદ્ધ ચરણારવિંદ સમક્ષ ગોળનો અન્નકૂટ ધરાવાયો

વિપુલ હિરાણી  ભાવનગર તા.૨૮ ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજના તાબાનું અને શ્રી સરધારધામ સંચાલિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર – બોટાદ ખાતે,પૂજ્ય સદગુરુ નિત્યસ્વરૂપદાસજી સ્વામી સરધારવાળાની પ્રેરણાથી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી હવેલીમાં મહાપ્રતાપી સંકલ્પસિદ્ધ ચરણારવિંદ સમક્ષ ગોળનો અન્નકૂટ ધરાવાયો હતો.અને બહોળી સંખ્યામાં  ભક્તોએ જે અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો.. અને દરરોજ હજારો શ્રધ્ધાળુઓ બોટાદધામમાં મહાપ્રતાપી સંકલ્પસિદ્ધ ચરણારવિંદ…

Read More

પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં રાજ્યમંત્રી પરસોતમભાઈ સોલંકી સહભાગી થયાં

વિપુલ હિરાણી   ભાવનગર તા.૨૮ મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી શ્રી પરસોતમભાઈ સોલંકીએ આજે તેમનાં ભાવનગર જિલ્લાના પ્રવાસ દરમિયાન વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં સહભાગી થયાં હતાં. આ પાવન અવસરે પ્રખ્યાત કથાકાર રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)ના વ્યાસપીઠ પરથી પ્રસ્તુત થયેલ શ્રીમદ્ ભાગવત કથામૃતનું રાજ્ય મંત્રીશ્રીએ રસપાન કરી આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. મહોત્સવ પ્રસંગે…

Read More

આરંભડાના રહેણાંક મકાનમાં છુપાવવામાં આવેલા વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬         ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા ભગતભા રાણાભા માણેક નામના 32 વર્ષના શખ્સ દ્વારા પોતાના કબજાના રહેણાંક મકાનમાં વેચાણ અર્થે દારૂ મંગાવીને રાખવામાં આવ્યો હોવાની માહિતી મીઠાપુર પોલીસ મથકના એ.એસ.આઈ. એન.કે. જાડેજા, મહીરાજદાન ગઢવી અને જયપાલસિંહ જાડેજાને પેટ્રોલિંગ દરમિયાન મળતા આ સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો….

Read More

પટેલકાના યુવાને ઝેરી ટીકડા ગળી લેતા મૃત્યુ

– ઓખામાં મધદરિયે માછીમાર પ્રૌઢને હાર્ટ એટેક – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬      કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા રામભાઈ વીરાભાઈ લગારીયા નામના 47 વર્ષના યુવાને ગઈકાલે શુક્રવારે કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાને પોતાના હાથે ઝેરી ટેકરા ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવવા અંગેની જાણ નિલેશભાઈ રામભાઈ લગારીયા (ઉ.વ. 26) એ કલ્યાણપુર…

Read More

ખંભાળિયાના આહિર સિંહણ ગામે મંગળવારે શ્રી જખ્ખ ડાડાની પહેડી મહોત્સવ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬     ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામે બિરાજમાન ક્ષત્રિય સંઘાર સમાજનાં ઈષ્ટ દેવ શ્રી સંઘાયડા વારા જખ્ખડાડાની પહેડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.       દર વર્ષેની જેમ આ વર્ષે પણ શ્રી ક્ષત્રિય સંઘાર સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા આ આયોજનમાં મંગળવાર તા.3 ના રોજ સવારે 10 વાગ્યે ધ્વજારોહણ, સાંજે…

Read More