સીમાણી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહભેર ઉજવણી: વિદ્યાર્થીઓએ પ્રયોગો દ્વારા વિજ્ઞાનના સિદ્ધાંતો સમજાવ્યા
રામન ઈફેક્ટની યાદમાં યોજાયેલા કાર્યક્રમમાં બાળકોએ પાણી, હવા અને ઉર્જાના વિવિધ પ્રયોગો રજૂ કરી પોતાની વૈજ્ઞાનિક સૂઝબૂઝનું પ્રદર્શન કર્યું ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ભારતના મહાન વૈજ્ઞાનિક સી. વી. રામન દ્વારા કરવામાં આવેલી અદભૂત શોધ ‘રામન ઈફેક્ટ’ની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ૨૮ ફેબ્રુઆરીને ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રી સીમાણી પ્રાથમિક…
