આગામી સંગોષ્ઠિ કાર્યક્રમમાં કેવડિયા ખાતે અર્પણ થશે હરેશ જોષી, ભાવનગરગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા અનેકવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. સંપૂર્ણ સ્વૈચ્છિક રીતે અને વિશેષ કરીને શિક્ષકોના કાર્ય અને વૈચારિક સમૃદ્ધિના પોષણ અર્થે મંચ એટલે કે ફોરમ નામથી આ એવોર્ડ અર્પણ થઈ રહ્યા છે.સને 2022 થી પ્રારંભ થયેલો આ પવિત્રપથ ચોથા મણકાના પડાવ સુધી […]
Category: EDUCATION
દેવલીની શારદા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા -ને “સૂરજબા પ્રાર્થનાકક્ષ “ની ભેટ
હરેશ જોષી, દેવલી દેવલી ગામે સૂરજબા પરિવાર દ્વારા શારદા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિશાળ “સુરજબા પ્રાર્થનાકક્ષ “નું લોકાર્પણ કરવામાં આવેલ. આ પ્રાર્થનાકક્ષમાં એકસાથે 500 બાળકો બેસીને પ્રાર્થના અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી શકશે. આ પ્રાર્થનાકક્ષ સૂરજબા પરિવાર જે અમેરિકાસ્થિત છે, “જનની જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે.” સૂત્રને સાકાર કરતા મોકળા મને દાન આપેલ […]
એચ એમ દોશી ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા વિવિધ શાળાઓમાં 750 બાળકોને વસ્ત્રદાન
હરેશ જોષી, ઠળિયા ઠળિયા કેવ શાળા માં એચ.એમ દોશી ફાઉન્ડેશન મુંબઈ તરફથી શ્રીમતી હંસાબેન મહેન્દ્રભાઈ દલિચંદ દોશી પરિવાર તરફથી 750 બાળકોને વસ્ત્રદાન કરાયું હતું. આ કાર્યક્રમમાં ગરીબ પરિવારના બાળકો અને માતા-પિતા વિનાના બાળકોને વસ્ત્રદાન કરાયું હતું. જેમાં વિઠ્ઠલવાડી શાળા, ખોડીયારનગર શાળા, ભુતડિયા શાળા, માંડવડા બે શાળા, લામધાર શાળા, અનિડા ડેમ વાડી શાળા, અનીડા કુંભણ શાળા, […]
હરેશ જોષી, ખંભાત બ્રાન્ચ -૧ પ્રા શાળા દ્વારા જુદી જુદી જગ્યાની મુલાકાત લેવામાં આવી.જેમા ઇંટો ના ભઠા ની મુલાકાત તથા આઇસ ફૅકટરી તથા બાળકો ને કલર બનાવતી ફેક્ટરીની મુલાકાત લેવામાં આવી.જેમાં કંપનીના માલિક અને એન્જીનીયર એવાં વિપુલભાઈ ગોસ્વામી દ્વારા સુંદર સમજ આપવામાં આવી.બાળકોને પૌષ્ટિક આહાર પણ આપવામાં આવ્યો હતો…શાળાના શિક્ષકમિત્રો તેમજ પે.સેન્ટર આચાર્ય અનુભાઈ વેગડાના […]
ગુજરાતમાં મોટી સંખ્યામાં આચાર્યોની જગ્યાઓ ખાલી
– સરકાર દ્વારા કારણોનું ચિંતન, મનન અનિવાર્ય – જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫ ગુજરાતમાં 900 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની જગ્યાઓ ખાલી છે. તેના કહેવાતા મુખ્ય કારણ મુજબ સરકાર દ્વારા તાજેતરમાં જ ભરતી કરવામાં આવી, તેમ છતાં આટલી જગ્યાઓ ખાલી રહેવાનું કારણ જાણી તેનું નિરાકરણ લાવવાની તાતી જરૂરિયાત છે. […]
ગણેશ શાળા – ટીમાણાના બાળકોએ શૈક્ષણિક પ્રવાસ દ્વારા વિવિધ સ્થળોની મુલાકાત લીધી
હરેશ જોષી, ટીમાણા ગણેશ શાળા – ટીમાણાના ધોરણ 5 ના બાળકોએ બે દિવસીય શૈક્ષણિક પ્રવાસ દ્વારા વિવિધ ઐતિહાસિક, ધાર્મિક તેમજ પ્રત્યક્ષ શિક્ષણ મળે તેવા શૈક્ષણિક તેમજ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં દ્વારકા, બેટ દ્વારકા, સોમનાથ જેવા ધાર્મિક સ્થળો, ઉપરકોટ જેવા ઐતિહાસિક સ્થળો તેમજ બાળકોને પ્રિય અને આનંદ સાથે જોવા અને જાણવા મળે તેવું સ્થળ […]
ભદ્રાવળમાં સુશીલાબા જલધારા અને બટુકદાદા જલધારા નું લોકાર્પણ
હરેશ જોષી, ભદ્રાવળ ગુલાબચંદ ઝવેરચંદ શાહ શાળા ભદ્રાવળ ખાતે સુશીલાબા જલધારા નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ શાળામાં પાણીની પરબ બંધાવી માતુશ્રી સુશીલાબાના આત્માને તર્પણ કરવામાં આવ્યું. છેલ્લા 17 વર્ષથી માદરે વતન ને જતન કરી રહેલા સુશીલાબા પરિવાર થકી પીવાના પાણીની સવલત કરી આપવામાં આવી છે . શાળાના આચાર્યશ્રી અને ગ્રામજનોએ ખૂબ ખૂબ આભાર ની લાગણી […]
ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં “વિશ્વ શ્રવણ દિવસ” ની ઉજવણી
ભાવનગર 3જી માર્ચ, 2025 ના રોજ, બાળરોગ વિભાગે, બાળરોગ વિભાગના DEIC (ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર) અને ENT વિભાગના સહયોગથી, બાળરોગ વિભાગ સેમિનાર હોલ, ગ્રાઉન્ડ ફ્લોર, સર ટી જનરલ હોસ્પિટલ, સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર ખાતે “વિશ્વ સુનાવણી દિવસ 2025” ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ડો. સુશીલ ઝા (ડીન, જીએમસી ભાવનગર અને એચઓડી ઇએનટી […]
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ ૧૦ ના સામાજિક વિજ્ઞાન વિષયના પેપરમાં 8265 વિદ્યાર્થીઓ હાજર
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૫ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓ ચાલી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ જિલ્લામાં આજે ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાન વિષયમાં ગુજરાતી માધ્યમમાં 7783 વિદ્યાર્થીઓ અને અંગ્રેજી માધ્યમમાં 446 વિદ્યાર્થીઓ […]
ખંભાળિયાની પ્રેસિડેન્ટ શાળામાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ
જામ ખંભાળિયા ભગવદ્દ ગીતા, રામાયણ, વેદ – પુરાણ અને સંસ્કારોના જ્ઞાન સાથે શિક્ષણ આપતી દેવભૂમિ દ્વારકા જિલ્લાની એક માત્ર શૈક્ષણિક સંસ્થા ખંભાળિયાની “ધી પ્રેસિડેન્ટ સ્કૂલ” માં દેવોના દેવ મહાદેવના મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના નાના ભૂલકાઓનો ભગવાન ભોળાનાથ, માતા પાર્વતીજી, ગણેશજી અને કાર્તિકેયજીના […]
