ખંભાળિયા: લાંબા સમય બાદ બંધ રહેલા નગરપાલિકાના શોપિંગ સેન્ટરની થશે હરાજી
– 12 દુકાનો માટેની હરાજી માટે તા. 27 જાન્યુઆરી મુકરર – કુંજન રાડિયા, જામ ખંભાળિયા અત્યંત કંગાળ પરિસ્થિતિમાં રહેલી ખંભાળિયા નગરપાલિકા હવે થોડી સધ્ધર થાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ખંભાળિયા નગરપાલિકાના વર્ષો પહેલા નિર્માણ પામેલા અને ઘણા સમયથી બંધ રહેલા શોપિંગ સેન્ટરની દુકાનોની હરાજી અગામી તારીખ 27 મી જાન્યુઆરીના…
