AI ટેકનોલોજી પર સરકારી લગામ: માઈક્રોસોફ્ટ અને ગૂગલ સુરક્ષા ચકાસણી માટે તૈયાર
ધ ગ્રેટ વર્લ્ડ, વોશિંગ્ટન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વધતા જોખમોને ધ્યાનમાં રાખીને, વિશ્વની દિગ્ગજ ટેક કંપનીઓ માઈક્રોસોફ્ટ, ગૂગલ અને એલોન મસ્કની xAI એ એક ઐતિહાસિક કરાર કર્યો છે. આ સમજૂતી મુજબ, આ કંપનીઓ તેમના અત્યાધુનિક AI મોડલ્સને જાહેર જનતા માટે રિલીઝ કરતા પહેલા અમેરિકી સુરક્ષા એજન્સીઓને તેની ચકાસણી માટે એક્સેસ આપશે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ…
