Headlines

ભાવનગરમાં વીર માંધાતા ગ્રુપના સમુહલગ્નમાં 151 યુગલોએ પરિણય જીવનમાં પ્રયાણ કર્યું: પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન, અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઇટાલીયા વિગેરેની ઉપસ્થિતિ

  વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૨ ભાવનગરમાં વીર માંધાતા ગ્રુપ દ્વારા સાદગી, સમાનતા અને સંસ્કારના સૂત્ર સાથે 151 દંપતીઓને સહઅસ્તિત્વ તરફ પ્રયાણ કરાવતો બારમો સમૂહલગ્ન તા. 22 ફેબ્રુઆરી 2026ના રોજ જવાહર મેદાન ખાતે ધામધૂમ અને ઝાકમઝાળ વચ્ચે યોજાયો હતો.જેમાં  અઢારેય વર્ણના કુલ 151 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડી નવજીવનનો પ્રારંભ કર્યો હતો. માંધાતા સંગઠન દ્વારા  છેલ્લા…

Read More

ભાવનગરના હેમલત્તાબેન મકવાણાનું નિધન

વિપુલ હિરાણી દ્વારાભાવનગર તા.૨૨ભાવનગર નિવાસી દેસાઈ સઈ સુથાર સ્વ. જેન્તીભાઈ સવજીભાઈ મકવાણા ના ધર્મપત્ની ગં.સ્વ. હેમલતાબેન જેન્તીભાઈ મકવાણા (ઉંવર્ષ ૭૬) તેઓ ૨૨/૦૨/૨૦૨૬ ના રોજ રામચરણ પામેલ છે તેઓ સતિષભાઈ,જીજ્ઞાબેન રમેશકુમાર ગોહેલ તથા પ્રીતિબેન હેમંતકુમાર સોલંકી (વરતેજ) ના માતૃશ્રી તે હસુમતીબેન, સ્વ. કિશોરભાઈ, જગદીશભાઈ, જ્યોતિબેન ચંદ્રકાંત રાઠોડ ના ભાભી થાય તે કુંદનબેન તથા ઇન્દુબેન ના જેઠાણી…

Read More

નવારતનપરમાં નબળી ગુણવત્તાનો વીજ પોલ ધસી પડતાં મોટી દુર્ઘટના ટળી: સામાજિક કાર્યકર બટુક જેઠવાની મુખ્યમંત્રી સુધી રજૂઆત : સ્ટ્રીટ લાઈટની સુવિધા આપો પરંતુ ગ્રામજનોને જીવના જોખમમાં મૂકીને નહીં 

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર  ભાવનગર તાલુકાના નવારતનપર ગામમાં સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી પડી છે. આજે સવારે ગામની સડક સાઇડે નવો નખાયેલો વીજ સ્તંભ ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તંત્રની ઘોર બેદરકારી સામે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે સ્થાનિક સામાજિક…

Read More

ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડએ વિદેશી દારૂ ની ૨૩૦૪ બોટલો  સહિત રૂ. ૧૨,૧૧,૧૩૬ નો મુદ્દામાલ ઝડપી લીધો

વિપુલ હિરાણી દ્વારા  ​ભાવનગર તા.૨૧ ભાવનગર પોલીસે વિદેશી દારૂની કુલ ૨૩૦૪ બોટલો ઝડપી લઇ ​દારૂની કિંમત રૂ ૩,૪૬,૧૩૬, કારની કિંમતરૂ. ૮,૦૦,૦૦૦ સહિત કુલ​રૂ. ૧૨,૧૧,૧૩૬ નો મુદ્દામાલ કબજે કર્યો છે. ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય ની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂબંધીના કાયદાના કડક અમલ માટે પેરોલ ફર્લો સ્ક્વોડ સતત કાર્યરત છે. આ અંતર્ગત ભાવનગર…

Read More

“લાસ્ટ એક્શન હીરો”: એક ગ્રેટ એક્શન કોમેડી : કાલ્પનિક દુનિયામાં પણ પડકારો હોય છે ( Filmorium – Naran Baraiya)

ફિલ્મોરિયમ – નારન બારૈયા “લાસ્ટ એક્શન હીરો”: એક ગ્રેટ એક્શન કોમેડી ૧૯૯૩માં રિલીઝ થયેલી આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરની ફિલ્મ “લાસ્ટ એક્શન હીરો” એ માત્ર એક એક્શન ફિલ્મ નથી, પણ એક્શન ફિલ્મોની મજાક ઉડાવતી એક શાનદાર પેરોડી છે. જ્હોન મેક્ટિઅરન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આજે પણ સિનેમાપ્રેમીઓમાં એટલી જ લોકપ્રિય છે.​ફિલ્મની વાર્તા ડેની મેડિગન નામના એક નાના છોકરાની આસપાસ ફરે છે, જે…

Read More

ભાવનગરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં યુવાન પર પર છરી-ધારીયાના ઘા ઝીંકી કરપીણ હત્યા

વિપુલ હિરાણી  દ્વારા  ​ભાવનગર તા.૨૦ શહેરના હાર્દ સમાન ગંગાજળિયા તળાવ વિસ્તારમાં મોડી સાંજે એક યુવાન પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી તેની નિર્મમ હત્યા કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ​ મળતી માહિતી મુજબ ભાવનગરના વડવા વિસ્તારમાં રહેતા હુસેનભાઈ સલીમભાઈ પઠાણ નામના યુવાન જ્યારે ગંગાજળિયા તળાવ થી દરબારી કોઠાર  તરફ જવાના માર્ગ…

Read More

​નવારતનપરમાં તંત્રની ઘોર બેદરકારી: સ્ટ્રીટ લાઈટ માટે થાંભલા નાખવાનું કામ ચાલુ હતું ત્યારે મોત બનીને ત્રાટક્યો વીજપોલ, જાનૈયાઓનો આબાદ બચાવ! : બાઈકનો કડૂસલો બોલી ગયો !

​નવારતનપર, ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં વિકાસના નામે વિનાશ વેરતી કામગીરી સામે આવી રહી છે. ગ્રામ પંચાયત અને PGVCLના પાપે આજે એક મોટી જાનહાનિ થતા રહી ગઈ છે. સરકારી તંત્રની ‘લોલમલોલ’ નીતિને કારણે હજુ હમણાં જ નંખાયેલો વીજળીનો થાંભલો પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે. જોકે સરપંચ…

Read More

પીપળીયા પુલ પાસે લથડીયા‌‌ ખાતા કુડાના બે મહાનુભાવો ઝડપાયા

ઘોઘા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દારૂ પીધેલી હાલતમાં બે શખ્સોને ઝડપી પાડ્યા ​ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ​ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગત રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન કેફી પીણું પીધેલી હાલતમાં બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પોલીસની ટીમ જ્યારે વરતેજ અને કુંડા ગામના રોડ પર તપાસમાં હતી, ત્યારે આ શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. ​ઝડપાયેલા…

Read More

ભાવનગરમાં મસાજની આડમાં ચાલતા દેહવ્યાપારના નેટવર્ક પર પોલીસ ના દરોડા

સ્પા સેન્ટરો પર દરોડા પાડી​ 4 મહિલા સહિત 13 સામે ગુનો દાખલ, લલનાઓને મુક્ત કરાવી વિપુલ હિરાણી  ભાવનગર તા.૧૯ ભાવનગર શહેરના પોશ વિસ્તારોમાં આવેલા મસાજ પાર્લરોની આડમાં લાંબા સમયથી ચાલી રહેલા અનૈતિક દેહવ્યાપારના ધંધાઓ પર ભાવનગર પોલીસે લાલ આંખ કરી છે. એસપી નિતેશ પાંડેની કડક સૂચના બાદ નીલમબાગ પોલીસની ટીમે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા 4…

Read More

ગુજરાત સાહિત્ય અકાદમી અને  ખડસલિયા માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા દિવસની ઉજવણી

વિપુલ હિરાણી  ભાવનગર તા.19 ગુજરાત સાહિત્ય અકાદમી  તરફથી દર વર્ષે માતૃભાષા સપ્તાહ ઉજવણી કરવામાં આવે છે તેમાં એક સાથે સાત દિવસમાં વિવિધ સંસ્થાઓમાં ફુલ 550 થી ઉપર કાર્યક્રમ અકાદમીના સહયોગથી થાય છે તેમાં સરકારી માધ્યમિક શાળા ખડસલિયામાં  સુપ્રસિદ્ધ કવિ સંચાલક અને લેખક  હરદ્વાર ગોસ્વામીનું અને  લલિત ખંભાયાતાનું વક્તવ્ય ગોઠવવામાં આવ્યું હતું તેમાં હરદ્વાર ગોસ્વામી એ…

Read More